ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારી વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની ઘોષણા

  • ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારી વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની ઘોષણા
    ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારી વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની ઘોષણા

નવી દિૃલ્હી, તા. ૨૪
આગામી વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારી બ્ો અલગ અલગ વનડે શ્રેણી માટે બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાની જાહેરાત આજે કરી દૃીધી હતી. ઓસ્ટ્રેલિયાની સામે ટી-૨૦ શ્રેણીમાં ધોનીન્ો આરામ આપવામાં આવ્યો હતો. હવે ધોનીન્ો આરામ અપાયા બાદૃ વનડે શ્રેણીમાં ફરી સામેલ કરી લેવામાં આવ્યો છે. ધોની ઉપરાંત એશિયા કપમાં ઇજાગ્રસ્ત થયા બાદૃ ટીમની બહાર થયેલા હાર્દિૃક પંડ્યા અન્ો મોહમ્મદૃ સામીન્ો પણ ફરી સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ૧૨મી જાન્યુઆરીથી ત્રમ વનડે મેચોની શ્રેણી અન્ો ૨૩મી જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડમાં પાંચ વનડે મેચોની શ્રેણી રમશે. ભારત્ો પોતાની છેલ્લી વનડે શ્રેણી વેસ્ટઇન્ડિઝની સામે રમી હતી. કેરેબિયન ટીમની સામે પહેલી બ્ો વનડે બાદૃ સમીન્ો બહાર કરવામાં આવ્યો હતો. ટીમમાં પંત, મનિષ પાંડે અને ઉમેશ યાદૃવન્ો સામેલ કરવામાં આવ્યા નથી. પસંદૃગીકારોએ વનડે શ્રેણીની સાથે સાથે ન્યુઝીલેન્ડમાં રમાનારી ટી-૨૦ શ્રેણી માટે પણ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દૃીધી છે. છઠ્ઠી ફેબ્રુઆરીથી ત્રણ મેચોની શ્રેણી રમાશે. ટીમ ઇન્ડિયા ૧૨મી જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રણ મેચોની શ્રેણી રમશે. ત્યારબાદૃ એડિલેડમાં ૧૫મી જાન્યુઆરી અને ૧૮મીએ મેલબોર્નમાં રમશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદૃ ન્યુઝીલેન્ડ માટે રવાના થશે. જ્યાં પ્રવાસની શરૂઆત પાંચ વનડે મેચોની શ્રેણી સાથે કરશે. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડની સામે ૨૩મી જાન્યુઆરીના દિૃવસ્ો ન્ોપિયરમાં રમશે. ત્યારબાદૃ શ્રેણીની બીજી વનડે ૨૬મી જાન્યુઆરીના દિૃવસ્ો રમાશે. આ બંન્ો દૃેશોમાં રમાનાર વનડે શ્રેણીમાં સ્થાન નહીં મેળવનાર પંત ભારત પરત ફરીન્ો ભારત એ તરફથી ઇંગ્લેન્ડ લોયન્સની સામે પાંચ વનડે મેચોની શ્રેણીમાં રમશે. જો કે ત્ો ન્યુઝીલેન્ડમાં રમાનારી ટી-૨૦માં રમશે. ટી-૨૦ ટીમમાં પહેલાથી જ બ્ો વિકેટકીપર ધોની અન્ો દિૃન્ોશ કાર્તિક છે. આ પહેલા ધોની ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં રમાયેલી ટી-૨૦ શ્રેણીનો હિસ્સો ન હતો. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાનારી વનડે મેચ માટે ટીમ ઇન્ડિયા નીચે મુજબ છે.
ભારતીય વનડે ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, રાહુલ, ધવન, અંબાતી રાયડુ, દિૃન્ોશ કાર્તિક, કેદૃાર જાધવ, ધોની, હાર્દિૃક પંડ્યા, કુલદૃીપ, યુજવેન્દ્ર, જાડેજા, ભુવન્ોશ્ર્વર, બુમરાહ, ખલીલ, સમી.
ન્યુઝીલેન્ડ સામેની ભારતીય ટ્વેન્ટી ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, દિૃન્ોશ કાર્તિક, કેદૃાર જાધવ, ધોની, હાર્દિૃક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુલદૃીપ, યુજવેન્દ્ર, ભુવન્ોશ્ર્વર, બુમરાહ, ખલીલ અહેમદૃ.