અમે પરમાણુ બોમ્બ દિવાળીમાં ફોડવા માટે નથી રાખ્યા: PMની પાકિસ્તાનને ચેતવણી

  • અમે પરમાણુ બોમ્બ દિવાળીમાં ફોડવા માટે નથી રાખ્યા: PMની પાકિસ્તાનને ચેતવણી

બાડમેર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, પહેલાની જેમ જ ભારત હવે પાકિસ્તાનની ન્યૂક્લિયર ધમકીથી નથી ડરતું. રાજસ્થાનનાં બાડમેરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ પાડોશી દેશને ચેતવણી આપતા કહ્યું કે, અમે પરમાણુ બોમ્બ દિવાળીમાં ફટાકડા ફોડવા માટે નથી રાખી.