બાબરી મસ્જિદ પર સાધ્વી પ્રજ્ઞાનું વિવાદીત નિવેદન, કહ્યું- અયોધ્યામાં મસ્જિદનો ઢાંચો મેં જ તોડ્યો હતો

  • બાબરી મસ્જિદ પર સાધ્વી પ્રજ્ઞાનું વિવાદીત નિવેદન, કહ્યું- અયોધ્યામાં મસ્જિદનો ઢાંચો મેં જ તોડ્યો હતો

નવી દિલ્હીઃ માલેગામ વિસ્ફોટની આરોપી અને હવે લોકસભા ચૂંટણીમાં ભોપાલથી ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે બાબરી મસ્જિદ અંગે વિવાદીત નિવેદન આપ્યું છે, સાધ્વીએ કહ્યું કે બાબરી મસ્જિદને તોડી પાડીને તેમણે દેશ પરનું કલંક હટાવ્યું છે