સુરત અને ભાવનગરમાં ભૂકંપના આંચકાઓ

સુરત તા.14
સુરત અને ભાવનગરમાં આજે બપોર ભૂકંપનો આંચકો અનુભવાયો તહો. ટીવી ચેનેલોમાં પ્રસારિત અહેવાલ મુજબ સુરતમાં આજે 3.5 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ટીવી ચેનલોમાં પ્રસારિત અહેવાલો મુજબ સુરતમાં આજે બપોરે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 10 સેક્ધડનો આ આંચકાના તીવ્રતા 3.5 રિકટર સ્કેલની હતી ભૂકંપનું કેન્દ્ર બિન્દુ સુરતથક્ષ 20 કિ.મી. દૂર આ સાથે ભાવનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાના વાવડ છે.