કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ચૂંટણી પંચે આપી નોટીસ, માગ્યો ખુલાસો

  • કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ચૂંટણી પંચે આપી નોટીસ, માગ્યો ખુલાસો
    કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ચૂંટણી પંચે આપી નોટીસ, માગ્યો ખુલાસો

સાબરકાંઠા: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019)ના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. જેને લઇ રાજકીય નેતાઓ તેમના મત વિસ્તારમાં પ્રચાર કરવામાં લગ્યા છે. ત્યારે વિજયનગરમાં કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સબસ્ટેશનને સળગાવી દેવાની ધમકી આપતા ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારી ખુલાસો માગ્યો છે.