વીર ઝુલે ત્રિશલા ઝુલાવે: પ્રભુજીના પારણાં સાથે ભવ્ય આંગી

  • વીર ઝુલે ત્રિશલા ઝુલાવે: પ્રભુજીના પારણાં સાથે ભવ્ય આંગી

વીરપ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવાઈ ગયો. ચૈત્ર માસની નવપદજી શાશ્ર્વતી ઓળી ચાલી રહેલ છે. તેમાં વીર પ્રભુના જન્મ કલ્યાણક દિવસે શ્રધ્ધા અને ભક્તિમાં વધારો કર્યો હતો. રાજકોટ શહેરમાં શ્રી જાગનાથ જિનાલયમાં અને મણિયાર જિનાલયમાં પ્રભુજીને સુંદર અંગરચના કરવામાં આવી હતી. મનમોહક રંગોળી અને સાચા ફુલો તેમજ ડાયમંડ અને હીરાની આંગી ખરેખર દર્શનીય હતી. સમગ્ર જિનાલયના પરિસરનું વાતાવરણ દિવ્ય અને ભવ્ય બની ગયું હતું. આંગી દર્શનનો લાભ લેવા શ્રાવક - શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.