તાપરિયાએ લોન્ચ કર્યુ-ફાસ્ટ કટીંગ ટુલ-કટ ઓફ વ્હીલ્સ

  • તાપરિયાએ લોન્ચ કર્યુ-ફાસ્ટ  કટીંગ ટુલ-કટ ઓફ વ્હીલ્સ
    તાપરિયાએ લોન્ચ કર્યુ-ફાસ્ટ કટીંગ ટુલ-કટ ઓફ વ્હીલ્સ

આ વ્હીલ્સ ઝડપથી કામ આપે છે અને ઓપરેટરો માટે સુરક્ષિત
ફાસ્ટ કટીંગ એપ્લીકેશન અર્થાત ઝડપથી વસ્તુને કાપવા માટે તાપરીયાએ કટ ઓફ વ્હીલ્સ ટુલ લોન્ચ કર્યુ છે. આ વ્હીલ એલ્યુમિનિયમ ઓકસાઇડમાંથી બનાવવામાં આવ્યા છે. આ વ્હીલનો ઉપયોગ જુદી જુદી ધાતુ અને સ્ટેઇનલેસ સ્ટીલને કાપવામાં થાય છે. તાપરિયામાં હંમેશા ઉચ્ચ ગુણવતાની પ્રોડકટ ઉપલબ્ધ કરાવવાનો રહ્યો છે.
તાપરિયાના આ કટ ઓફ વ્હીલ્સનું ટુલ 105 એચએમ અને 3પપ એમએમ ડાયામિટરમાં અને 1.0 એન.એન અને 2.5 એમએમની થીકનેસ (જાડાઇ) માં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ખર્ચાળ વ્હીલની તુલનામાં આ વ્હીલ સમય અને પૈસાનો બચાવી કરે છે. એલ્યુમિનિયમ ઓફસાઇડથી બનેલું આ વ્હીલ ગર્મી પ્રતિરોધક છે અને ઉપયોગમાં સરળ છે. આ વ્હીલ મુખ્યત્વે ઓટો બોડી અથવા મરીન શીટ મેટલમાં થાય છે.
કામગીરી દરમિયાન આ વ્હીલ ઓપરેટર માટે એકદમ સુરક્ષિત છે. તાપરીયાના ટુલ્સ ભારત સહીત દુનિયાના વિવિધ દેશો યુકે, યુએસએ, ડેન્માર્ક, ઇઝરાયેલ, જર્મની, સ્વીડન વગેરે દેશોમાં નિકાલ થાય છે. વધુ વિગત માટે ઇ-મેલ વફિાંફશિફદતક્ષહ.ભજ્ઞળ ખાતે સંપર્ક કરવો.