ગુજરાતીનો અમેરિકામાં ડંકો આહિર નરેશભાઈ સોલંકી સેરીટોસ સીટી (કેલીફોર્નિયા સ્ટેટ ) અમેરીકાના મેયર બન્યા.....

  • ગુજરાતીનો અમેરિકામાં ડંકો આહિર નરેશભાઈ સોલંકી સેરીટોસ સીટી (કેલીફોર્નિયા સ્ટેટ ) અમેરીકાના મેયર બન્યા.....

ઉપલેટા: વધુ એક ગુજરાતીએ અમેરીકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની નરેશભાઇ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના મેયર બન્યા છે. તેઓ મેયર બનતા ઉપલેટા, સૌરાષ્ટ્ર અને દેશનું નામ રોશન કર્યું છે. તેઓએ સમગ્ર વિશ્વમાં ગુજરાતી અને રાજકોટનું ગૌરવ વધાર્યું છે.