લેખિત જવાબ કેવો હશે?

નોટબંધીનો સમયકાળ આજે પણ ભૂલાયો નથી. મધ્યમવર્ગ અન્ો છેવાડાના લોકો, ગ્રમ્યજનો અન્ો ખેડૂતોની સ્થિતિ વિશે અહીં કોઇ વર્ણન થઇ શકે ત્ોમ નથી. નોટબંધીએ લોકોન્ો ઘરની બહાર કતારમાં ઊભા રાખી દૃીધા હતા. આણધાર્યો એ નિર્ણય જામતી રાત્ો લેવાયો હતો અન્ો દૃેશની પ્રજા ડઘાઇ ગઇ હતી. સ્તબ્ધ થઇ ગઇ હતી. કોઇની સમજમાં આવી રહૃાું ન હતું કે ત્ોણે શું કરવું? સવારથી બ્ોન્કો ધમકતી થઇ ગઇ હતી. એ વખતનું ચિત્ર આંખ આગળથી નોટ જોઇન્ો નાગરિકની આંખોમાં દૃર્દૃ ભર્યો હર્ષ છવાઇ જતો હતો. અંદૃરની પીડા પર આશ્ર્ચર્યનું પડ છવાઇ જતું હતું. બ્ો હજારની નોટ વાપરવી કે, નહીં ત્ોની મૂંઝવણમાં એ નાગરિક મૂકાયો હતો. ૫૦૦ની નવી નોટમાં ગાંધીજીનું હલતું ચિત્ર જોઇન્ો નાગરિકન્ો આનંદૃ થતો હતો પણ બ્ો ત્રણ કે ચાર નોટ બદૃલવા માટે ત્ોની સ્થિતિ કેવી હતી ત્ોનું વર્ણન થઇ શકે ત્ોમ ન હતું. લોકો જાહેરમાં ચર્ચા કરતા હતા. ઘરમાં ચર્ચા કરતા હતા, બસમાં, ટ્રેનમાં, ભીડમાં બજારમાં જ્યાં મળે ત્યાં નોટબંધીની જ ચર્ચા ગરમાવો ફેલાવી રહી હતી. લોકો સાચે જ ઘણાં મૂંઝાયેલા હતા.
શું કહેવું? શું ના કહેવું? કહેવું કે નહીં ત્ોવી િંચતામાં બ્ોવડાયા હતા. જો કે, ઘણાં બ્ોધડક બોલતા હતા, સરકારે સારું કર્યું અથવા ખોટું કર્યું. ત્ોણે નોટબંધીની અગાઉથી જાણકારી આપવી જોઇતી હતી. બ્ોન્કોમાં થઇ રહેલી કતારોમાં કોઇ વેપારીઓ કે, ઉદ્યોગપતિઓ જોવા મળતા ન હતા, કેવળ નાના લોકો જ દૃેખાઇ રહૃાા. એ બધાના ચહેરા પર પીડા હતી. આશ્ર્ચર્ય હતું. કેટલીવાર કલાકો સુધી કતારોમાં ઊભા રહૃાા પછી બ્ોન્કની બારી બંધ થઇ જતી, ‘બપોર પછી આવજો નોટો નથી અથવા ‘સાંજે આવજો કાંતો ‘કાલે સવારમાં આવજો એમ કહી દૃેવાતું ત્યારે નાના માણસથી પીડાદૃાયક નિસાસો સરી પડ્યો. ત્ો ભૂખ તરસ વેઠીન્ો કલાકોથી કતારમાં ઊભો હોય અન્ો છેક છેલ્લી ઘડીએ નવી નોટ માટે પોતાનો નંબહ આવતો હોય ત્યારે જ બારી બંધ થઇ જાય ત્યારે કેવો આઘાત થતો? આ કેવી મનોસ્થિતિ હતી...?
ઘણા સમય સુધી નોટબંધી વિશે મથામણ, િંચતા, મૂંઝવણ, ચર્ચા અન્ો પીડાની મનોવ્યથા ચાલી. કોઇકે ત્ોની તરફેણમાં મત આપ્યો તો એ કોઇએ ટીકા કરી. વિરોધાપક્ષોએ પણ નોટબંધી કર્તાઓ ઉપર પસ્તાળ પાડી હતી. અન્ો અવનવા નિવેદૃનો કર્યાં હતા. ત્યારપછી જીએસટીએ વેપારીઓની ઊંઘ ઉડાડી મૂકી હતી. બન્ને ઘટનાઓનો જુદૃી જુદૃી અસર પડી. ત્ોના ત્ોના ગમા અણગમા પણ ચાલ્યા હજી પણ ચાલી રહૃાા છે. ઉપરની તમામ બાબતો, મતો, વિગતો બૌદ્ધિકોની ચર્ચાનું તારણ સમજી શકાય. હમણા રિઝર્વબ્ોન્કના ગવર્નરનો લેખિત જવાબ મેળવવાનો આવશે ત્યારે પુન: સવાલો ખડા થયા હતા. ભારતીય રિઝર્વ સંસદૃની સ્થાયી સમિતિએ રિઝર્વ બ્ોન્કના ગવર્નર અર્જિત પટેલથી પોતાના સવાલોના લેખિતમાં જવાબ મળવા હતા, ત્ો મંગવારે સંસદૃીય સમિતિની સમક્ષ વિસ્પિત થયા હતા. અન્ો દૃેશની અર્થ વ્યવસ્થા પર પોતાનાં પ્રસ્તુતિકરણની સાથે સમિતિના સદૃસ્યોથી સવાલોના જવાબ પણ આપ્યા હતા. કેન્દ્રીય બ્ોન્કની પાસ્ો ઉપલબ્ધ વધારાના કોષન્ો કેન્દ્ર સરકારન્ો અપાયેલ સવાલ પર ઉઠેલ વિવાદૃની છાપામાં સ્થાયી સંસદૃીય સમિતિની બ્ોઠક થઇ હતી. પણ બ્ોઠક બંધરૂપમાં હતી અન્ો એમાં થયેલ સવાલ-જવાબનો કોઇ અધિકૃત વર્ણન ઉપલબ્ધ નથી આમ છતાં જે સમાચારો જાણકાર સુત્રો દ્વારા આવ્યા છે એમાંથી પ્રતિત થાય છે કે, રિઝર્વ બ્ોન્કના ગવર્નરથી બ્ોન્કના વધારાના કોથ સિવાય બ્ો વર્ષ પહેલાની નોટબંધી અન્ો એના અર્થ વ્યવસ્થાના પરના પરિણામો તથા સાર્વજનિક ક્ષેત્રની બ્ોન્કોના નહીં ચકાસાયેલ ગુણ પર પણ સવાલ પુછાયા હતા. કેમ કે, તમામ મામલે ટેકનિક ગ્ાૂંચ હતી. એટલે ઉચિત જ થયું કે, એટલે પટેલન્ો પ્ાૂછાયું કે, જવાબ પખવાડિયામાં લિખિતમાં મોકલી આપજો. રિઝર્વ બ્ોન્કના ગવર્નરનો લેખિત જવાબ એવો દૃસ્તાવેજ પુરવાર થઇ શકે છે જે અર્થ વ્યવસ્થાની વ્યવસ્થા કરનારાન્ો વધારે સતર્ક જન નહીં, પણ જવાબદૃાર પણ બનાવશે.
ભારતીય બંધારણ વ્યવસ્થામાં જો કે, સાર્વભોમ સત્તાદૃેશના નાગરિકના હાથમાં છે જે એનો ઉપયોગ સંસદૃ અન્ો વિધાનસભાઓ માટે પોતાના પ્રતિનિધિ પસંદૃ કરે છે, પરંતુ એના અન્ય લોકતાંત્રિક સંસ્થાઓની પણ મહત્વની ભૂમિકા નિર્ધારિત કરેલી છે. ૨૧મી સદૃીના વર્તમાન સમયમાં જ્યારે લોકતાંત્રિક સંસ્થાઓની સ્વાયતતા પર સંકટ અત્યંત વિકટ બનતું ચાલ્યું છે. એક પરિસ્થિતિમાં ભારતીય રિઝર્વ બ્ોન્ક અન્ો સરકારની વચ્ચે કોઇપણ મિમિત્રતા પર જાગ્ાૃત નાગરિકોન્ો િંચતા થાય ત્ો સ્વાભાવિક છે. આર્થિક મુદ્દા મોટા અન્ો જટિલ હોય છે. જેમા સમાધાન અન્ોકવાર ખૂબ સરળ નથી હોતા, લોકતંત્રમાં બહુમતથી ચૂંટાયેલ શાસનનું પોતાનું મહત્વ હોય છે. એના પર સામાન્ય નની આશાઓ અન્ો અપ્ોક્ષાઓન્ો મૂર્ત રૂપ આપવાની જવાબદૃારી હોય છે. એટલે એના નિર્ણયો લોકતંત્રમાં સૌથી વધારે મહત્વ ધરાવે છે. જો અન્ય બંધારણીય સંસ્થાઓ ભલે ત્ો ચૂંટાયેલ ન હોય, એનું પોતાનું મહત્વ એટલા માટે હોય છે કે, ત્ો વિષય વિશેષજ્ઞતા રાખે છે. એના વિવેક પ્ાૂર્ણ ફેંસલાથી સંસદૃીય લોકતંત્રન્ો મજબ્ાૂતી મળે છે તથા નાગરિક જીવન શ્રેષ્ઠ બનાવવામાં સરકારે મદૃદૃ મળે છે. ભારતીય રિઝર્વ બ્ોન્ક એવી જ એક સંસ્થા છે જેનું કામ દૃેશની વિત્તીય વ્યવસ્થા વ્યવસ્થિત રૂપથી ચવાવવા તથા નિયંત્રિત સ્વપ્ન છે. હમણા જ એ મુદ્દાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે ત્ો અનુસાર કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે, કેન્દ્રીય બ્ોન્ક પાસ્ો જે વિશેષ રિઝર્વ છે ત્ો સ્પષ્ટ કરે જો કે, એના પર વિવાદૃ પછી કેન્દ્રીય વિત્ત મંત્રીએ એ મામલાન્ો શાંત કરવાનો પ્રયાસ કર્યો કે, સરકારે આગામી છ મહિના સુધી એની કોઇ જરૂર નથી. આમ છતાં એ મામલોમાં રિઝર્વ બ્ોન્ક સવાયત્તતાની સીમાઓ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. સરકાર એમ પણ ઇચ્છે છે કે, અર્થ વ્યવસ્થામાં સરસતા વધારવા માટે કેન્દ્રીય બ્ોન્ક થોડા છૂટ આપ્ો જેથી નાના અન્ો મધ્યમ ઉદ્યોગનનો અન્ો કારોબારીઓન્ો અનુક્રમતાપ્ાૂર્વક કર્જ મળી શકે. ઇન્ફ્રાસ્ટ્રકચર લીઝીંગ એન્ડ ફાઇન્ોન્સીયલ સર્વિસ્ોજ દ્વારા ઉધારીના હપ્તા ચૂકવવામાં અસમર્થતા તથા સાર્વજનિક બ્ોન્કોના મોટા કર્જ ફસાઇ જવાયાથી બન્ોલ સ્થિતિના પગલે રિઝર્વ બ્ોન્કે કર્જ આપવા પર કેટલાક અંકુશો લગાવ્યા હતા. હવે રિઝર્વ બ્ોન્કે ‘એસકરર્નલ કોમર્શિયલ બોરોઇંગના માપદૃંડોમં કેટલી છૂટ આપીન્ો સરકારની કેટલીક વાત માની છે. આમ છતાં એમનું માનવું છે કે, દૃેશની અર્થ વ્યવસ્થામાં તરલતાની કોઇ ગંભીર સમસ્યા નથી.
પંકજ