રામ નામનું રટણ

અયોધ્યા અન્ો રામમંદિૃર ફરીથી ચર્ચામાં છે. અયોધ્યામાં આજકાલ જે કૃત્ય જોવા મળ્યું છે ત્ોનાથી આશ્ર્ચર્ય થઇ રહૃાું છે, હિન્દૃુ- મુસ્લિમ પ્રજાએ ઘરમાં અનાજ ભરવા માંડયું છે. એમન્ો દૃહેશત છે કે, ક્યાંક તોફાન પછી કર્ફયુ લદૃાઇ જશે તો મુશ્કેલી પડી શકે છે. લોકોના ચહેરા પર ડર અન્ો આંખોમાં અજંપો કપાઇ રહૃાો છે. કશી સમજણ પડી રહી નથી. લોકોના મનમાં એક જ સવાલ થઇ રહૃાો છે, છેવટે શું થશે? રામમંદિૃર ના પ્રશ્ર્ને ઘર્ષણ થશે? ઝપાઝપી થશે? છેવટે શું બનશે? આવા સવાલો પ્રજા માનસમાં થાય ત્ો સ્વાભાવિક છે. સ્થિતિ એક સ્ટ્રોક નથી. પણ વધુન્ો વધુ ભાવિકો અયોધ્યા તરફ જઇ રહૃાા છે. પોલીસ સ્થળ પર હાજર છે. લશ્કરના જવાનો પણ સતર્ક છે, નાગરિકો અજંપોમાં છે. કેટલાક મુસ્લિમ પરિબળો એમ માન્ો છે કે, મંદિૃર બન્ો, કેટલાક એમ માની રહૃાા છે કે, મંદિૃર અન્ો મસ્જિદૃ બન્ને બન્ો, તો કેટલાક એવું ઇચ્છી રહૃાા છે કે, સરકાર પર દૃબાણ વધવું બનતું જોઇએ, જેથી ત્ો કાયદૃો ઘડે. કાયદૃાનું પાલન થાય. ભાજપાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ રામમંદિૃર મુદ્દે જજોન્ો ડરાવી રહી છે. શરૂઆતના તબ્બકે બધા પક્ષો અન્ો સંગઠનો રાજી હતા કે, ન્યાયાલયનો નિર્ણય મંજુર બની રહેશે. વિધાનસભા તથા સામાન્ય ચૂંટણીની સાથે બધાન્ો હવે અયોધ્યા તથા રામ મંદિૃર યાદૃ આવી ગયુંં છે. સત્તાતંત્ર સતર્ક છે, અથવા ત્ોણે ધ્યાન આપવા માંડયું છે કે, ક્યાંય કોઇપણ જગ્યાએ અનિચ્છનીય બનાવ બન્ો નહીં અન્ો વિવાદૃ ચરમ સીમાએ પહોંચે નહીં, બ્ો જુથો વચ્ચે ઘર્ષણ કે, ઝપાઝપી થાય નહીં. આજકાલ સરકાર સમેત સૌ કોઇનું ધ્યાન અયોધ્યાની સ્થિતિ પર મંડાયું છે. અન્ો સારા કાર્યથી સ્થિતિનું મૂલ્યાંકન થઇ રહૃાું છે. સરકારન્ો પણ િંચતા થાય છે. કોર્ટના હુકમનો મુદ્દો પણ ચર્ચા સ્થાન્ો છે. કાર સ્ોવકો હાજર છે, ઇંટો આવી ગઇ છે. શિવસ્ોનાના ઉધ્ધવઠાકરે અગાઉથી અયોધ્યા પહોંચી ગયા છે. ત્ોઓના પરિવારજનો રામ મંદિૃર નિર્માણ માટે ચાતુર એ ઉત્સુક જણાઇ રહૃાા છે.
હા, એ સાચુ છે કે, આજકાલ અયોધ્યા અન્ો રામમંદિૃર ચર્ચાના એરણે છે. ભારતની જ નહીં સમગ્ર વિશ્ર્વની નજર વિશ્ર્વ હિન્દૃુ પરિષદૃની ધર્મ સંખ્યા પર લાગી છે. ભગવાન રામનું મંદિૃર બનાવવાની માંગ જોરછોરથી ઉઠાવાઇ રહી છે. લાખો લોકો અયોધ્યા પહોંચ્યા છે. ન્ો હજુુ પ્રવાહ આવી રહૃાો છે. સમગ્ર નગર ૨૬ વર્ષ પછી ભગવા રંગોથી છવાઇ ગયા છે. કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. નગરમાં જ્યાં નજર નાખો ત્યાં ખાખી તથા ભગવા રંગ નજરે પડી રહૃાા છે. લગભગ એક લાખ સુરક્ષા કર્મી હાજર થઇ ગયા છે. આ સંમેલન એવા સમયે થયું છે, જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ ચાલી રહી છે. છત્તીગઢમાં મતદૃાન થઇ ચુકયું છે અન્ો મધ્યપ્રદૃેશ, મિઝોરમ, રાજસ્થાન અન્ો ત્ોલંગણામાં ૨૮ નવેમ્બર અન્ો ૭ ડિસ્ો.એ મતદૃાન થવાનું છે. આ રાજ્યોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમેત અન્ોક મોટા ન્ોતાઓની ચૂંટણી સભાઓ તથા રેલીઓ, તથા રોડ શો ચાલી રહૃાો છે લાખો લોકો રોજ પોતાના ન્ોતાઓન્ો સૌંન્દૃરર્ય માટે પહોંચી રહૃાા છે.
સોમવારે મુંબઇ પર આતંકી હુમલાની વરસી છે. એથી સમગ્ર દૃેશમાં એલર્ટ છે. આતંકી ચૂંટણી અન્ો ધાર્મિક માહોલનો ફાયદૃો ઉઠાવવાની તરફેણમાં રહે છે. કોઇ એક બિનશાહી પણ માહોલ બગડી શક છે, શિવસ્ોના જે પ્રકારની કેન્દ્રન્ો મંદિૃર નિર્માણ માટે ચેતવણી આપી રહી છે મંદિૃર નિર્માણ બની ઘોષણા ના થાય તો ૨૦૧૯ની ચૂંટણી નજીક છે. આપણે ભાજપાન્ો સત્તામાં નહીં આવવા દૃઇએ. તો પ્રધાનમંત્રી મોદૃીએ કોેંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, ત્ો અયોધ્યા મુદ્દા પર આદૃેશમાં વિલંબ કરાવી રહી છે. ન્યાયાધીશોન્ો મહાભિયોગની ધમકીઓ અપાઇ રહી છે. વિહિપ ત્ોમ કહી રહૃાા છે કે, વિવાદિૃત સ્થળ પર નમાજ પઢવા દૃેવાશે નહીં. અક્રમખાન અભાઇ રાગ ચલાવી રહૃાા છે મુસલમાન દૃેખમાંથી પલાયન કરવા ત્ૌયાર છે. સકકાર રસ્તો બતાવે. અખિલેશ સ્ોનાની હાજરી ઇચ્છે છે. ટૂંકમાં ચૂંટણીન્ો ધ્યાનમાં રાખવી દૃરેક પાર્ટી અન્ો ત્ોના રામનું નામ લડાવવાની ત્ૌયારીયો છે. કોઇન્ો સર્વોચ્ચ ન્યાયાલયની પરવા નથી. દૃેખાતી. જ્યાં જાન્યુઆરી ૨૦૧૯માં ૨૧૧ મુદ્દા પર સુનાવણી શરુ થવાની છે પહેલા તમામ પછી અન્ો સંગઠન સ્ોના પર રાજી રહૃાા કે, ન્યાયાલય જે પણ ચૂકાદૃો આવશે ત્ો મંજુર રખાશે. પરંતુ વિધાનસભા અન્ો સામાન્ય ચુંટણી નજીક આવતા જ તમામન્ો ફરી નજીક આવતા જ તમામન્ો ફરી અયોધ્યા અન્ો રામ મંદિૃર યાદૃ આવી ગયા છે.
શિવ સ્ોનાના ઉધ્ધવ ઠાકરે રામલલાના દૃર્શન કરવા માટે પહોંચી હયા છે. ધર્મસભા દૃર્શન કરવા માટે પહાંચી ગયા છે. ધર્મસભા માટે સાધુ-સંતો સહિત લાખો લોકો જમા કરવામાં આવ્યા છે. શું કામ? શું આ યોગ્ય સમય છે? શું કોઇ ધર્મ મંદિૃર અથવા જમીન માટે જબરજસ્ત કરવાની હોય છે? અલ્હાબાદૃ ઉચ્ચ ન્યાયાલય ૩૦ સપ્ટે. ૨૦૧૦ના પોતાના નિર્ણયમાં સ્પસ્ટ કહી ચૂકી છે કે, વિવાદિૃત જમીનન્ો બરાબર ત્રણ હિસ્સામાં હિન્દૃુ અન્ો મુસલમાનોમાં વહેંચી દૃેવમાં આવે જયાં અસ્થાયી મંદિૃરમાં રામ બિરાજે છે અન્ો ત્ો સ્થળ હિન્દૃુઓનું છે. એ જ આદૃેશ પર સુપ્રિમકોર્ટમાં વિચાર ચાલી રહૃાો છે. નાયાલયે પણ બધા જ પક્ષોન્ો સાંભળીન્ો જલદૃી મુદ્દો લંબાય તો આક્રોશ થઇ શકે પછી રાજનીતિક પક્ષો આ આક્રોશનો ફાટદૃો ઉઠાવવાની તરફેણમાં છે. ભોળીભલી પ્રજા અવઢવમાં મૂકાઇ ગઇ છે. આ સ્થિતિમાં વાતાવરણના વણસ્ો ત્ોનું ધ્યાન રાખવાનું છે. બધાએ સંયમ રાખવાની જરૂર છે. કોર્ટ પર વિશ્ર્વાસ રાખવો જરૂરી છે. જે પણ ચુકાદૃો આવે ત્ોન્ો શિવસ્ોના રાખવો પડશે.
પંકજ..