પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 40-45 પૈસાનો ઘટાડો

નવી દિૃલ્હી,તા. ૨૩
પ્ોટ્રોલ અન્ો ડીઝલની િંકમતમાં આજે વધુ મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રુડ ત્ોલની િંકમતમાં આજે વધુ ઘટાડો થતા લોકોન્ો રાહત થઇ હતી. અમેરિકી ડોલરની સામે રૂપિયામાં પણ ત્ોજી આવી છે. શુક્રવારના દિૃવસ્ો પ્ોટ્રોલ અન્ો ડીઝલની િંકમત દૃેશના જુદૃા જુદૃા ભાગોમાં પ્રતિ લીટર ૪૦-૪૫ પ્ૌસા સુધી ઘટી ગઇ હતી. આજના કાપની સાથે જ પ્ોટ્રોલની િંકમત દિૃલ્હીમાં લીટરદૃીઠ ૭૫.૫૭ થઇ ગઇ હતી. નવેમ્બર મહિનામાં જ પ્ોટ્રોલની િંકમત ચાર રૂપિયા સુધી ઘટી ગઇ છે. છેલ્લા થોડાક દિૃવસ દૃરમિયાન બ્રેન્ટ ક્રુડની િંકમત પ્રતિ બ્ોરલ ૬૬ ડોલરની આસપાસ રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદૃથી ત્ોમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.છેલ્લા ૪૦ દિૃવસના ગાળામાં જ ક્રુડ ઓઇલની િંકમતમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની િંકમતમાં સતત કરવામાં આવી રહેલા ઘટાડાના પરિણામ સ્વરુપ્ો ત્ોનો સીધો લાભ સામાન્ય લોકોન્ો મળી રહૃાો છે.