રીઝર્વ બેન્ક હાલમાં વ્યાજ દર યથાવત રાખે તેવી સંભાવના

નવી દિૃલ્હી, તા. ૨૩
રિઝર્વ બ્ોન્ક ઓફ ઈન્ડિયા આગામી મહિનામાં ત્ોની પોલિસી સમીક્ષા બ્ોઠકમાં ચાવીરૂપ વ્યાજ દૃરોન્ો યથાવત રાખે ત્ોવી શક્યતા દૃેખાઈ રહી છે. વૈશ્ર્વિક ક્રુડ ઓઈલની િંકમતમાં હાલમાં ઘટાડો થઈ રહૃાો છે. કૃષિ ઉત્પાદૃનમાં વધારો થઈ રહૃાો છે ત્ોવા અહેવાલ વચ્ચે આરબીઆઈ હાલમાં પોલિસી રેટ યથાવત રાખે ત્ોવી શક્યતા દૃેખાઈ રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શાકભાજીના ભાવ ઘટી રહૃાા છે. ફળફળાદૃીની િંકમતો પણ ઘટી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની નવી પ્રાપ્તિ પોલિસી આગામી દિૃવસોમાં કૃષિ પ્ોદૃાશોની િંકમતો ઉપર અસર કરી શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે નવેમ્બર મહિના દૃરમિયાન સીપીઆઈ ફુગાવો ૨.૮થી ૩ ટકાની વચ્ચે રહી શકે છે. જ્યારે ડબલ્યુપીઆઈ ફુગાવો નવેમ્બર મહિના દૃરમિયાન ૪.૮ થી ૫ ટકાની રેન્જમાં રહી શકે છે.
ઘણા બધા જોખમી પરિબળો પણ રહેલા છે. વૈશ્ર્વિક ક્રુડ ઓઈલની િંકમતો ઘટી રહી છે. ત્ોલ િંકમતો હજુ પણ વધુ ઘટે ત્ોવા સંકેત પણ દૃેખાઈ રહૃાા છે. રૂપિયામાં સ્થિરતા આવી શકે છે.