પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યું મતદાન

  • પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યું મતદાન
  • પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યું મતદાન
  • પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યું મતદાન

રાજકોટ લોકસભાની ચૂંટણીનું આગામી 23 તારીખે મતદાન યોજાનાર હોય તેના બંદોબસ્તમાં રહેતા 68,69,70,71 અને 72 વિધાનસભા મતવિસ્તારના  પોલીસ અધિકારીઓ, જવાનો અને હોમગાર્ડના જવાનો માટે શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવ્યું હતું લોકપર્વની ઉજવણી સમાન ચૂંટણીના પર્વમાં શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ પોતાના મતાધીકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું સાથે અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડ પણ જોડાયા હતા અને પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું