ઉમા ભારતી અને મોદીની જાતિ માટે એલફેલ બોલનાર જોષીએ થુકેલું ચાટયું

નવી દિૃલ્હી,તા. ૨૩
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણીન્ો લઈન્ો આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૃોર જોરદૃાર રીત્ો ચાલી રહૃાો છે ત્યારે આડેધડ નિવેદૃનના કારણે હવે પ્ાૂર્વ કેન્દ્રિય મંત્રી અન્ો વરિષ્ઠ કોંગ્રેસી ન્ોત્ો સીપી જોશી જોરદૃાર રીત્ો ફસાઈ ગયા છે અન્ો ત્ોમના ઉપર દૃબાણ વધતા હવે પોતાના નિવેદૃન બદૃલ માફી માંગી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જોશીન્ો લઈન્ો નારજગી વ્યકત કર્યા બાદૃ હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ્ો હાથમાં આવેલી બાજી ગુમાવવાની સ્થિતિ સર્જી દૃીધી છે. નાથદ્વારામાં એક સભામાં વડાપ્રધાન મોદૃી અન્ો ઉમા ભારતીની જાતિ અન્ો ધર્મ ઉપર પ્રશ્ર્નો ઉઠાવતા સીપી જોશીએ આક્ષેપ કર્યા હતા. જોશીના નિવેદૃન બાદૃ ભાજપ્ો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહૃાું હતું કે વિભાજનની રાજનીતિન્ો પ્રોત્સાહન આપવામાં આવી રહૃાું છે. રાહુલ ગાંધીએ પણ જોશીન્ો જોરદૃાર ફટકાર લગાવી હતી. સીપી જોશીએ ગુરૂવારે સભા દૃરમિયાન કહૃાું હતું કે ઉમા ભારતની જાતિ શું છે ત્ો કોઈન્ો ખબર નથી. ઋતુંભરાની જાતિ પણ કોઈન્ો ખબર નથી. ધર્મના સંબંધમાં કોઈ માહિતી ધરાવે છે કે માત્ર પંડિતો છે. આ દૃેશમાં ઉમા ભારતી લોધી સમાજની છે અન્ો ત્ોઓ હિન્દૃુ ધર્મની વાત કરી રહૃાા છે.
સાધ્વી કયા ધર્મના છે ત્ોઓ હિન્દૃુ ધર્મની વાત કરી રહૃાા છે. મોદૃી કયા ધર્મના છે હિન્દૃુ ધર્મની વાત કરી રહૃાા છે. ૫૦ વર્ષમાં ત્ોમની બુદ્ધિ ખતમ થઈ ગઈ છે. જોશીના આ નિવેદૃન બાદૃ ભાજપના પ્રવક્તા સંદૃીપ પાત્રાએ કોંગ્રેસ ઉપર રાજનીતિ રમવાનો આક્ષેપ કર્યો હતો અન્ો કહૃાું હતું કે કોંગ્રેસ પાર્ટી લઘુમતી સમુદૃાયન્ો ખુશ કરવાની રાજનીતિ રમી રહી છે.