ભારતમાં ડાયાબિટીસનો ચિંતાજનક ફેલાવો: 7 કરોડથી વધુ દર્દીઓ

  • ભારતમાં ડાયાબિટીસનો ચિંતાજનક  ફેલાવો: 7 કરોડથી વધુ દર્દીઓ
    ભારતમાં ડાયાબિટીસનો ચિંતાજનક ફેલાવો: 7 કરોડથી વધુ દર્દીઓ

અમદૃાવાદૃ, તા.૨૩
ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ ગંભીર અન્ો િંચતાજનક હદૃે વધી રહૃાું છે. ખાસ કરીન્ો યુવાનોમાં પણ હવે આ બિમારી બહુ આસાનીથી પ્રવેશી રહી છે. ભારતમાં અંદૃાજે સાડા સાત કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાઇ રહૃાા છે, જયારે પ્રિ-ડાયાબિટીસનું પ્રમાણ પણ એટલું જ ગંભીર છે અન્ો ત્ોનો આંક પણ આટલો જ ઉંચો છે. આ સંજોગોમાં ડાયાબિટીસના રોગન્ો કેવી રીત્ો અંકુશમાં લઇ શકાય
અને કેવી રીત્ો ત્ોન્ો અટકાવી
શકાય ત્ો મહત્વના મુદ્દે ધી ફેમિલી એન્ડ ડાયાબિટીસ વિષય પર
રિસર્ચ સોસાયટી ફોર સ્ટડી
ઓફ ડાયાબિટીસ ઈન્ડિયા (આરએસએસડીઆઈ)ની ચાર દિૃવસીય વાર્ષિક કોન્ફરન્સનો અમદૃાવાદૃમાં યુનિવર્સિટી કન્વેન્શન સ્ોન્ટર ખાત્ો પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાત સહિત દૃેશભરમાંથી છ હજારથી વધુ ડોકટરો અન્ો નિષ્ણાતો આવ્યા હતા. જયારે વિદૃેશથી પણ ડાયાબિટીસ વિષયના નિષ્ણાત તજજ્ઞો અને ફેકલ્ટી પણ ખાસ ભાગ લેવા આવ્યા છે. કોઇપણ વ્યકિતના ડાયાબિટીસના રોગન્ો અંકુશન્ો લેવામાં ત્ોના પરિવારની પણ એટલી જ મહત્વની અને અસરકારક ભૂમિકા હોય છે, ત્ોથી ત્ો
દિૃશામાં પણ લોકોએ હવે જાગ્ાૃતિ કેળવવાની જરૂર છે એમ અત્રે આરએસએસડીઆઇના ચેરમેન ડો.બંશી સાબુ અને પ્રમુખ ડો. પી.વી.રાવે જણાવ્યું હતું.
ત્ોમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદૃાવાદૃ ડિક્લેરેશન ઓફ ૨૦૧૮ની રજૂઆત ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ)ના પ્રયાસોને સમર્થન આપવા માટે રિસર્ચ સોસાયટી ફોર સ્ટડી
ઓફ ડાયાબિટીસ ઈન્ડિયા (આરએસએસડીઆઈ)ની તા.૨૨થી ૨૫ નવેમ્બર દૃરમ્યાન આ વાર્ષિક કોન્ફરન્સમાં મળી રહી છે, જેમાં ડાયાબિટીસ પર અંકુશ મેળવવામાં પરિવારને મજબૂત કરવા માટેનો સ્ાૂર વ્યકત કરવામાં આવ્યો છે. અમદૃાવાદૃ ડિક્લેરેશન ઓફ ૨૦૧૮માં જણાવાયું છે કે ફેમિલી એક બેઝિક સોશિયલ યુનિટ છે. પારિવારીક સભ્યો માત્ર ડાયાબિટીસ કેર અને સપોર્ટમાં જ યોગદૃાન આપતા નથી પણ તેઓ આની તમામ અસરોનું જોખમ પણ ધરાવતા હોય છે .
પરિવારના સભ્યોમાં ડાયાબિટીસનો ફેલાવો થવાના જનીનીક અને પર્યાવરણીય પરિબળો કામ કરતા હોય છે અને ડાયાબિટીસ રોકવા માટેની તક પણ રહેલી હોય છે.
ડાયાબિટીસન્ો કંટ્રોલ રાખવામાં પરિવારની મદૃદૃ કે હુંફ બહુ કારગત સાબિત થઇ શકે છે. આરએસએસડીઆઇના ચેરમેન ડો.બંશી સાબુ અને સ્ોક્રેટરી ડો.બી.એમ.મક્કરે જણાવ્યું હતું કે, અન્ય દૃેશોની સરખામણીએ ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ દૃોઢસો ટકાની વૃધ્ધિએ વધી રહૃાું છે. ત્ોનું મુખ્ય કારણ આડેધડ ખોરાક, ચરબી અને કસરત કે પરિશ્રમ વિનાનું બ્ોઠાડું જીવન છે. ભારતીયો જે ખોરાક ખાય છે, ત્ોમાં સૌથી વધુ કાર્બોહાઇડ્રેટ હોય છે અન્ો ત્ોના કારણે ચરબીનું પ્રમાણ ભારતીયોના શરીરમાં અન્ય દૃેશોના નાગરિકોની સરખામણીએ ઘણુ વધું હોય છે. એટલું જ નહી, પાછલા કેટલાક વર્ષોમાં ૩૦થી ૪૫ વયના ુયુવાવર્ગમાં પણ હવે ડાયાબિટીસનું પ્રમાણ ગંભીર રીત્ો વધી રહૃાું હોવાનું સામે આવ્યું છે. ચાર દિૃવસની આ કોન્ફરન્સમાં દૃેશ-વિદૃેશથી આવેલા ડોકટરો, નિષ્ણાત તજજ્ઞો સહિતના મહાનુભાવો ડાયાબિટીસન્ો લગતા તમામ મુદ્દાઓ, કેસ સ્ટડીઝ્, રિસર્ચ પ્ોપર, નવા સંશોધનો, દૃવા અને સારવાર સહિતના અન્ોકવિધ મુદ્દાઓન્ો લઇ વિસ્તારપ્ાૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરશે અન્ો ભાગ લેનાર લોકોન્ો આ વિષયના ખૂબ જ ઉપયોગી માર્ગદૃર્શન અન્ો જાણકારી પ્ાૂરા પાડશે. અહીંની કોન્ફરન્સમાંથી ઉત્કૃષ્ટ અન્ો નવું જ્ઞાન મેળવી દૃેશભરમાંથી આવેલા તમામા ડોકટરો અને નિષ્ણાતો ત્ોમના શહેરોમાં કે ગામોમાં જઇ ડાયાબિટીસના દૃર્દૃીઓની ભારે અસરકારકતા અને નિપુણતા સાથે સારવાર કરી ઉત્કૃષ્ટ પરિણામો મેળવે ત્ો જ કોન્ફરન્સનો આશય છે.