મેન્ટલ હૈ ક્યા'ના નવા પોસ્ટર સાથે નવી રિલીઝ ડેટની જાહેરાત, હવે 21 જૂને ફિલ્મ રિલીઝ થશે

  • મેન્ટલ હૈ ક્યા'ના નવા પોસ્ટર સાથે નવી રિલીઝ ડેટની જાહેરાત, હવે 21 જૂને ફિલ્મ રિલીઝ થશે

રાજકુમાર રાવ અને કંગના રનૌત સ્ટારર ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા' અગાઉ માર્ચ મહિનામાં રિલીઝ થવાની હતી જે હવે 21 જૂને રિલીઝ થશે. રાજકુમારે ફિલ્મનું નવું પોસ્ટર ટ્વીટ કરતાં ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરી. કોમેડી થ્રિલર ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા'ને કનિકા ધિલ્લોએ લખી છે અને ડિરેક્ટ નેશનલ અવોર્ડ વિનર સાઉથના ડિરેક્ટર પ્રકાશ કોવીલામુડીએ કરી છે. ફિલ્મની પ્રોડ્યૂસર એકતા