325 અબજ રૂપિયામાં વેચાયું ભારતનું એક નામ, જાણો આ નામમાં શું હતી ખાસિયત?

  • 325 અબજ રૂપિયામાં વેચાયું ભારતનું એક નામ, જાણો આ નામમાં શું હતી ખાસિયત?

નવી દિલ્હી: એક અંગ્રેજી કહેવત છે- What’s In A Name? એટલે કે નામમાં શું રાખ્યું છે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે ભારતના એક નામની એટલી કિંમત હતી કે તેને દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટ (Walmart)એ 325 અરબ રૂપિયામાં ખરીદ્યું. આ નામ છે- ફ્લિપકાર્ટ (Flipkark). ફ્લિપકાર્ટ ભારતની સૌથી મોટી રિટેલ કંપની છે અને વોલમાર્ટે તાજેતરમાં જ તેનું હસ્તાંતરણ કર્યું.