દુબઇ તટ પર ઉભેલા જહાજમાંથી ગાયબ થયો ભારતીય નાવિક, ફરિયાદ નોંધાઇ

  • દુબઇ તટ પર ઉભેલા જહાજમાંથી ગાયબ થયો ભારતીય નાવિક, ફરિયાદ નોંધાઇ

અબૂ ધાબી: એક યુવા ભારતીય નાવિક દુબઇ તટ પર ઉભેલા એક જાહાજથી ગુમ થઇ ગયો છે. મંગળવારે મીડિયામાં આવેલી એક રિપોર્ટ અનુસાર 9 માર્ચથી ગુમ છે. ગલ્ફ ન્યૂઝના સામાચાર અનુસાર 23 વર્ષીય જગદીશ્વર રાવ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક નાવિક તરિકે સંયુક્ત અરબ અમીરાત આવ્યો હતો. તે ત્યાં એમિરેટ્સ શિપિંગ એલએલસી દ્વારા ઉપલબ્ધ કરાવેલા વીઝા પર આવ્યો હતો.