તોફાનનું તાંડવ: પાડોસી દેશમાં પત્તાની જેમ ઉડી મકાનની છત, 39 લોકોના મોત

  • તોફાનનું તાંડવ: પાડોસી દેશમાં પત્તાની જેમ ઉડી મકાનની છત, 39 લોકોના મોત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતોમાં ભીષણ તોફાન અને વરસાદના કારણે ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 135 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટમાં મંગળવારે આ જાણકારી આપવામાં આવી હતી. ભારે પવન સાથે વરસાદ તેમજ તોફાનથી સોમવારે દેશ અલગ અલગ ભાગમાં વૃક્ષ અને વીજળીના થાભંલા ઉખડી ગયા અને સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે.