કલંક Kalank Review: ફક્ત 5 પોઇન્ટમાં જાણો- કેમ જોવી જોઇએ ફિલ્મ

  • કલંક Kalank Review: ફક્ત 5 પોઇન્ટમાં જાણો- કેમ જોવી જોઇએ ફિલ્મ

નવી દિલ્હી: નિર્દેશક અભિષેક વર્મનની મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક' આજે (17 એપ્રિલ) સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા, જે આજે ખતમ થવાની છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી 'કલંક' એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ શું મેજીક કરશે એ તો સમય જ બતાવશે, પરંતુ આજે અમે તમને આ ફિલ્મ જોવા માટેના 5 કારણો જણાવી રહ્યા છીએ.