માતાના ગર્ભમાં જ ટ્વિન્સ બાળકીઓએ કર્યું કંઇક આવું, જાણી તમે પણ ચોંકી જશો

  • માતાના ગર્ભમાં જ ટ્વિન્સ બાળકીઓએ કર્યું કંઇક આવું, જાણી તમે પણ ચોંકી જશો

નવી દિલ્હી: ઘરમાં જો એક ઉંમર અથવા નાની-મોટી ઉંમરના બે બાળકો વચ્ચે લડાઈ થવી તે સમજી શકાય છે. બાળકો ઘરમાં લડતા હોય છે, તે બધાને ખબર જ છે પરંતુ માતાના ગર્ભમાં પણ લડે છે. શું તમે આ વિશે કંઇ સાંભળ્યું છે. ખરેખર, આવા સમાચાર સાંભળવા એક આશ્ચર્યજનક વાત છે, પરંતુ તેના કરતા પણ વધુ આશ્ચર્યજનક છે કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહેલા ટ્વિન્સ બાળકીઓનો માતાના ગર્ભમાં લડાઈ કરવાનો વીડિયો.