ભોપાલ: ભાજપમાં સામેલ થઇ પ્રજ્ઞા ઠાકુર, દિગ્વિજય સિંહની સામે લડી શકે છે ચૂંટણી

  • ભોપાલ: ભાજપમાં સામેલ થઇ પ્રજ્ઞા ઠાકુર, દિગ્વિજય સિંહની સામે લડી શકે છે ચૂંટણી

ભોપાલ: હાઇ-પ્રોફાઇલ બેઠક ભાજપથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને ટક્કર આપવા માટે ભાજપ પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. પ્રજ્ઞા ઠાકુરે આજે ભોપાલમાં ભાજપ ઓફિસ પહોંચી સત્તાવાર સભ્યપદ ગ્રહણ કર્યું. પૂર્વ મુખ્યમંત્રી નરોત્તમ મિશ્રા, પ્રભાત ઝા, વિજેશ લુનાવતને ફ્લાવર બૂકે આપી પાર્ટીમાં સાધ્વી પ્રજ્ઞાનું સ્વાગત કર્યું છે.