અમદાવાદ સાયબર ક્રાઈમે દિલ્હીમાં છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપ્યું, બે યુવક અને બે યુવતી ઝડપાયા

  • અમદાવાદ સાયબર ક્રાઈમે દિલ્હીમાં છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપ્યું, બે યુવક અને બે યુવતી ઝડપાયા

અમદાવાદઃ અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હીમાં છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. આ કોલ સેન્ટર દ્વારા પ્રધાનમંત્રી યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ મામલે સાયબર ક્રાઈમે દિલ્હીમાંથી 2 યુવતી અને 2 યુવક મળીને 4 શખ્સોને ઝડપી લીધા છે.