લખનઉમાં શક્તિ પ્રદર્શન બાદ રાજનાથ સિંહે ભર્યું ઉમેદવારી પત્ર, સાથે જોવા મળ્યા આ નેતા

  • લખનઉમાં શક્તિ પ્રદર્શન બાદ રાજનાથ સિંહે ભર્યું ઉમેદવારી પત્ર, સાથે જોવા મળ્યા આ નેતા

લખનઉ: લખનઉ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા રાજનાથ સિંહે લખનઉમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં રાજનાથ સિંહ સાથે યૂપીના ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય પણ હાજર રહ્યાં હતા.