બોણી બગડી: પ્રથમ T-20માં ઓસિ. સામે ભારતની હાર

  • બોણી બગડી: પ્રથમ T-20માં ઓસિ. સામે ભારતની હાર
    બોણી બગડી: પ્રથમ T-20માં ઓસિ. સામે ભારતની હાર

બ્રિસ્બ્ોન, તા. ૨૧
બ્રિસ્બ્ોનના મેદૃાન પર આજે રમાયેલી ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર અતિરોમાંચક મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ચાર રન્ો જીત મેળવી હતી. જીતવા માટેના ૧૭ ઓવરમાં ૧૭૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૧૭ ઓવરમાં સાત વિકેટે ૧૬૯ રન કરી શકી હતી. ભારતીય ટીમ તરફથી શિખર ધવન્ો ધરખમ દૃેખાવ કર્યો હતો અન્ો ૪૨ બોલમાં ૧૦ ચોગ્ગા અન્ો બ્ો છગ્ગાની મદૃદૃથી ૭૬ રન ફટકાર્યા હતા અને આશા જગાવી હતી. જો કે કેપ્ટન વિરાટ કોહલી માત્ર ચાર રન કરીન્ો અન્ો રોહિત શર્મા આઠ રન કરીન્ો આઉટ થયા હતા. દિૃન્ોશ કાર્તિકે પણ ૧૩ બોલમાં ૩૦ રન ફટકારીન્ો આશા જગાવી હતી પરંતુ કૃણાલ પંડ્યા, પંત છેલ્લી ઘડીએ ટેન્શન હેઠળ આવી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઝંપા અને સ્ટેનોઇસ્ો બ્ો-બ્ો વિકેટ ઝડપી હતી. ત્ો પહેલા આજે આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બ્ોિંટગ કરતા ૧૭ ઓવરમાં ચાર વિકેટે ૧૫૮ રન કર્યા હતા.
સ્ટેનોઇસ ૩૩ રન કરીન્ો નોટઆઉટ રહૃાો હતો જ્યારે મેક્સવેલે ચાર છગ્ગા સાથે ૨૩ બોલમાં ૪૬ રન ફટકાર્યા હતા. મેચમાં વરસાદૃ વિલન બનતા ડકવર્થ લુઇસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના આધાર પર ભારતન્ો જીતવા માટે પડકાર વધી ગયો હતો. ભારતન્ો ૧૭ ઓવરમાં ૧૭૪ રન કરવાના હતા. રોહિત શર્મા સસ્તામાં આઉટ થઇ ગયા બાદૃ વિરાટ કોહલી પણ ફોર્મ મુજબ બ્ોિંટગ કરી શક્યો ન હતો. જ્યારે રાહુલ પણ ૧૩ રન કરીન્ો આઉટ થયો હતો. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં જ ભારતની હાર થઇ હતી.