કોંગ્રેસે કેસરીને કેવી રીતે ફેંકી દીધા તે કોઇ ભૂલી ન શકે: મોદી

  • કોંગ્રેસે કેસરીને કેવી રીતે ફેંકી  દીધા તે કોઇ ભૂલી ન શકે: મોદી
    કોંગ્રેસે કેસરીને કેવી રીતે ફેંકી દીધા તે કોઇ ભૂલી ન શકે: મોદી

મહાસમુંદ્ર,તા. ૧૮
છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદૃાન પહેલા આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિૃવસ્ો વડાપ્રધાન મોદૃીએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. છત્તીસગઢમાં ફરી એકવાર ભાજપન્ો સત્તા અપાવવા જોરદૃાર પ્રયાસમાં લાગ્ોલા મોદૃીએ આજે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ પણ વળતા પ્રહારો કર્યા હતા. મોદૃીએ છત્તીસગઢના મહાસમુંદૃમાં રેલીન્ો સંબોધતા કહૃાું હતું કે, કોંગ્રેસના ન્ોતા કયા કયા અધ્યક્ષ બન્યા ત્ોમના નામો ગણાવી રહૃાા છે પરંતુ ત્ોમના દ્વારા જે વાત કરવામાં આવી હતી ત્ોનો જવાબ આપવામાં આવી રહૃાો નથી. ત્ોમન્ો પાંચ વર્ષ માટે પરિવારની બહારની વ્યક્તિન્ો પક્ષ પ્રમુખ બનાવવાની વાત કરી હતી. એક પછાત ન્ોતા સીતારામ કેસરીન્ો અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. દૃેશના લોકો સાક્ષી છે કે, ત્ોમન્ો કઇ રીત્ો કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવીન્ો ફેંકી દૃીધા હતા અને ત્ોમની જગ્યાએ સોનિયા ગાંધીન્ો પક્ષ પ્રમુખ બનાવી દૃેવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ ન્ોતા અન્ો પ્ાૂર્વ નાણામંત્રી ચિદૃમ્બરમે મોદૃીના ચેલેન્જના જવાબમાં કોંગ્રેસના એવા અધ્યક્ષોના નામ આપ્યા હતા જે ગાંધી પરિવાર સાથે જોડાયેલા ન હતા. મોદૃીએ આજે આનો જ જવાબ આપ્યો હતો. છત્તીસગઢમાં ૨૦મી નવેમ્બરના દિૃવસ્ો બીજા તબક્કા માટે મતદૃાન થનાર છે. રમણિંસહન્ો ફરી સત્તા અપાવવા મોદૃી મોરચો સંભાળી ચુક્યા છે. મોદૃીએ ભાજપ સરકારન્ો ફરી તક આપવા કહૃાું હતું.