ફિલપકાર્ટના બંસલ અને મહિલાના સંબંધો સહમતીથી: તપાસમાં ખુલાસો

  • ફિલપકાર્ટના બંસલ અને મહિલાના સંબંધો સહમતીથી: તપાસમાં ખુલાસો
    ફિલપકાર્ટના બંસલ અને મહિલાના સંબંધો સહમતીથી: તપાસમાં ખુલાસો

નવી દિલ્હી તા.15
ફિલપકાર્ટના કો-ફાઉન્ડર બિન્ની બંસલ દ્વારા કથિત ગંભીર વ્યકિતચગત દુર્વ્યવહારની એક સ્વતંત્ર તપાસમાં જાણવા મળ્યું છ ેક ેબંસલ અને મહિલા વચ્ચે સંબંધ તો હતા, પણ પરસ્પર સહમતિ પર આધારિત. બ્લુમબર્ગ આ પ્રકરણથી વાકેફ બ ેઅનામ વ્યકિતઓના હવાલેથી આ અહેવાલ આપ્યો છે . 36 વર્ષીય બંસલે મંગળવારે ફિલપકાર્ટના ચેરમેન તથા ગૃપ સી.ઇ.ઓ. ના પદેથી રાજીનામુ આપી દીધું. તેમના રાજીનામા પાછળ િ:લપકાર્ટના નવા માલિક વોલમાર્ટનું ષડયંત્ર હોવાની પણ આશંકા વ્યકત કરાઇ રહી છે.
ઓનલાઇન બુકસ્ટોરથી 2007માં ફિલપકાર્ટની શરૂઆત કરનારા સચિન બંસલ અને બિન્ની બસંલને દેશની અર્થવ્યવસ્થાના નવા ઘ્વજ-વાહક તરીકે સ્ટાર્ટઅપને મુખ્યધારામાં લાવવાનો શ્રેય આપવામાં આવે છે.ફિલપકાર્ટ પોતાના રોકાણકારોની મ ુડીમાંજે અભુતપુર્વ વધારો ક ય ર્ો,તેનો દેશના સ્ટાર્ટઅપ ઇકોસ્સ્ટિમ પર ઊંડો પ્રભાવ પડયો. આનાથી ભારતીય સ્ટાર્ટઅપ્સમાં દુનિયાભરના રોકાણકારોનો ઇન્ટરેસ્ટ વઘ્યો. ચંડીગઢના રહેનારા સચિન અને બિન્નીની સફળતાએ ઇન્ટરનેટ આન્ત્રપ્રિન્યોર્સની એક નવી પેઢીને પણ પ્રેરણા પુરી પાડી. ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે
સ િ ચ ન બંસલના ફિલપકાર્ટમાંથી ગયા બાદ હવે અયોગ્ય વ્યવહારના ગંભીર આરોપોમાં ફિલપકાર્ટ
ગૃપના સી.ઇ.ઓ પદથી બિન્ની બંસલના રાજીનામાંથી યંગ આન્ત્રપ્રિન્યોર્સના મ નોબળ અને સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીના મનોબળ પર ખરાબ અસર થઇ શકે છે. ફિલપકાર્ટને વોલમાર્ટને વોલમાર્ટ દ્વારા ખરીદાયા બાદ કંપનીમાં પોતાની ભ ુમિકાથી નાખુશ સચિન બંસલે મે મહિનામાં ક ંપની છોડી દીધી હતી. સચિન અને બીન્નીની સાથે કામ કરનારા અને વ ો લ મા ર્ટના રોકાણ પહેલા ફિલટકાર્ટમાં પૈસા લગાવનારા એક શખ્સે જણાવ્યું કે આવી સ્થીતીમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ અંગે આશંકાઓ વધ છે.
બિન્નીના ર ાજીનામા પર વોલમાર્ટના એક નિવેદનમાં કહ્યું ક ે,બિન્ની વિરુદ્ધ અ ારોપોની તપાસ થઇ રહી છે. હજુ સુધી આરોપોના સમર્થનમાં કોઇ પુરાવો મળ્યો નથી. પણ કેટલીક બાબતોમાં તેમની ભુલો સામે આવી છે.આમા ખાસ કરીને પારદર્શકતા અંગે ચુક થઇ છે.