ભાવનગર કથાનો લાભ લેતા અંજલીબેન રૂપાણી, ધારાસભ્યો, અગ્રણીઓ

  • ભાવનગર કથાનો લાભ લેતા અંજલીબેન રૂપાણી, ધારાસભ્યો, અગ્રણીઓ
    ભાવનગર કથાનો લાભ લેતા અંજલીબેન રૂપાણી, ધારાસભ્યો, અગ્રણીઓ

ભાવનગર ખાતે ડો.પરમાર પરિવાર દ્વારા શિવગાથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે જેમાં ગઇકાલે બુધવારે શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ,માજી.મંત્રી ડો.વલ્લભભાઇ કથીરીયા, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ભાજપ  વરિષ્ઠ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, મનીશભાઇ રાડીયા વગેરે આગેવાનો અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતા અને શિવકથાનું રસપાન કરી આરતીનો લાભ લીધો  હતો. શાસ્ત્રીજીએ દ્વવાદશ જયોતિલીંગની વાત અને હનુમાનજીના પ્રાગટય પ્રસંગ વર્ણવ્યો હતો.