ગોંડલનાં રામજી મંદિરનાં હરીચરણદાસજી મહારાજના 97માં જન્મદિવસે ચેતેશ્વર પુજારાએ આશીર્વાદ લીધા

  • ગોંડલનાં રામજી મંદિરનાં હરીચરણદાસજી મહારાજના 97માં જન્મદિવસે ચેતેશ્વર પુજારાએ આશીર્વાદ લીધા

ગોંડલ:દેશ વિદેશમાં હજારો અનુયાયીઓ ધરાવતાં ગોંડલનાં સંત મહામંડલેશ્ર્વર 1008 પુ.ગુરુદેવ હરીચરણદાસજી મહારાજનો આજે 97મો પ્રાગટ્ય દિન છે.ત્યારે મહારાજના આશીર્વાદ લેવા માટે ચેતેશ્વર પુજારા આવી પહોચ્યા હતાં અને હરીચરણદાસજી મહારાજના આશીર્વાદ લીધા હતા.