લોકસભા 2019: મમતા બેનર્જીનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું, તપાસનાં આદેશ

  • લોકસભા 2019: મમતા બેનર્જીનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું, તપાસનાં આદેશ

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું હતું. આ ઘટના તે સમયે તઇ જ્યારે તેઓ બુધવારે ઉત્તરબંગાળથી ઉત્તરદિનપુરની રેલી માટે નિકળ્યા હતા. તેમનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું હતું. જેના કારણે મમતા બેનર્જી પોતાની રેલીમાં અડધો કલાક મોડા પહોંચ્યા હતા. સમાચાર સામે આવ્યા બાદ અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની તપાસ માટેનાં આદેશ આપવામાં આવ્યા છે