રાજકોટ મોહન કુંડારિયાનું ‘ચા મેજિક’: મતદારોને ઘૂંટડો ગળે ઊતરશે ?

  • રાજકોટ મોહન કુંડારિયાનું ‘ચા મેજિક’: મતદારોને ઘૂંટડો ગળે ઊતરશે ?

રાજકોટ: 2014ની લોકસભા ચૂંટણીમાં ચા ચર્ચાસ્પદ બની હતી. આખા દેશમાં મુદ્દો છવાયો હતો જેના 5 વર્ષ બાદ પણ ઉમેદવારો તેને મેજિક માની રહ્યા છે. રાજકોટ બેઠક માટે ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ આ ચા મેજિક ચલાવવા માટે પોતાના હાથે ચા બનાવી કાર્યકરો અને મતદારોને પાઇ હતી. ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓ અલગ અલગ તુક્કાઓ અજમાવીને મતદારોની વચ્ચે રહેવા અને તેમને પોતાની તરફ ખેંચવા પ્રયાસ કરી રહ્યા છે.