અમૃતસર ટ્રેન દુર્ધટના મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ

ચંદૃીગઢ, તા. ૨૦
અમૃતસરના જોડા ફાટક પાસ્ો થયેલી ભીષણ દૃુર્ઘટના બાદૃ પંજાબ સરકારે આ ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસના આદૃેશ જારી કરી દૃીધા છે. દૃુર્ઘટના બાદૃ શનિવારના દિૃવસ્ો પંજાબ પહોંચેલા મુખ્યમંત્રીએ અહીં રાજકીય મેડિકલ કોલેજમાં ઘાયલો સાથે વાતચીત કરી હતી અન્ો ત્યારબાદૃ મીડિયા સાથે વાતચીત કરીન્ો સમગ્ર ઘટનાન્ો લઈન્ો સરકારની તરફેણ કરી હતી.
પત્રકારો સાથે વાતચીત કરતા િંસહે કહૃાું હતું કે સમગ્ર મામલા પર આરોપ પ્રતિઆરોપ કરવાથી વધારે જરૂરી બાબત મામલાની તપાસ કરવાની છે. રાહત કામગીરીન્ો વધુ ઝડપી બનાવવાની છે. અમે પંજાબ સરકાર તરફથી મામલાની મેજિસ્ટ્રેટ તપાસ કરાવવાનો નિર્ણય કરી ચુક્યા છીએ. તપાસ અધિકારીઓન્ો ચાર સપ્તાહમાં રિપોર્ટ આપવા માટે નિર્દૃેશ જારી કરવામાં આવી ચુક્યા છે.