રાફેલ વિવાદ: રાહુલ મળ્યા HAL કર્મીઓને

નવી દિૃલ્હી, તા.૧૩
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કર્ણાટકમાં બ્ોંગ્લોર
ખાત્ો હિન્દૃુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના હાલમાં ફરજ બજાવતા અન્ો પ્ાૂર્વ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.
રાહુલ ગાંધીએ પબ્લિક સ્ોક્ટર યુનિટના વર્કરો સાથે વાતચીત કરી હતી અને કહૃાું હતું કે, એચએએલ એક વ્યૂહાત્મક સંપત્તિ તરીકે છે. ત્ોમણે ઉમેર્યું હતું કે, એચએએલ કોઇ કંપની નથી.
એચએએલની પસંદૃગી રિલાયન્સ ડિફેન્સની જગ્યાએ કરવામાં આવી શકી હોત. કોંગ્રેસ્ો આક્ષેપ કરતા કહૃાું છે કે, ૫૮૦૦૦ કરોડના રાફેલ ફાઇટર ડિલમાં મોદૃી સરકાર ભ્રષ્ટાચારી વલણ અપનાવી રહી છે. તરફેણ પણ કરી રહી છે.
અગાઉ એચએએલે રાહુલન્ો ન મળવા માટે પોતાના કર્મચારીઓન્ો કહૃાું હતું પરંતુ ત્યારબાદૃ કોંગ્રેસ્ો પોતાના કાર્યક્રમન્ો ટૂંકાવ્યો હતો. એચએએલની યાદૃીમાં જણાવાયું છે કે, એમ્પ્લોઇઝ યુનિયનો વિવાદૃના ભાગરુપ્ો હોવા જોઇએ નહીં.
રાહુલ ગાંધીએ કહૃાું હતું કે, ત્ોઓ ત્ોમની સમસ્યાન્ો સાંભળવા માટે પહોંચ્યા છે.