J&K: વધુ એક આતંકી થયો ઠાર

પુલવામાં,તા. ૧૩
જમ્મુ કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર મન્નાન વાની ઠાર થયાના બ્ો દિૃવસ બાદૃ સુરક્ષા દૃળોન્ો આજે વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. પુલવામામાં ભીષણ એન્કાઉન્ટરમાં એક ત્રાસવાદૃીન્ો મોતન્ો ઘાટ ઉતારી દૃેવામાં આવ્યો હતો. ત્ોની પાસ્ોથી મોટી માત્રામાં વિસ્ફોટકો અન્ો હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કામાં સ્થાનિક ચૂંટણીના દિૃવસ્ો જ આ અથડામણ થઇ હતી. પુલવામામાં બાબગુન્ડમાં બાતમીના આધાર પર સુરક્ષા દૃળોએ આ ઓપરેશન હાથ ધર્યુ હતુ. અથડામણ થોડાક સમય સુધી જારી રહી હતી. ત્રાસવાદૃી મોટી સંખ્યામાં હજુ પણ જમ્મુ કાશ્મીરના જુદૃા જુદૃા ભાગોમાં સ્થાનિક લોકોની વચ્ચે છુપાયેલા છે.