#MeToo: ‘અકબર’નો ન્યાય તોળશે મોદીના ‘બિરબલ’

  • #MeToo: ‘અકબર’નો ન્યાય તોળશે મોદીના ‘બિરબલ’
    #MeToo: ‘અકબર’નો ન્યાય તોળશે મોદીના ‘બિરબલ’

નવી દિૃલ્હી, તા. ૧૩
મી ટુ કેમ્પ્ોઇન બાદૃ વિવાદૃોના ઘેરામાં આવેલા કેન્દ્રીય વિદૃેશ રાજ્યમંત્રી એમજે અકબરની મુશ્કેલી સતત વધી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહૃાું છે કે, અકબરની સામે મુકવામાં આવેલા જાતિય સતામણીના આક્ષેપોમાં ઉંડી તપાસ કરવામાં આવશે. અમિત શાહે એમ પણ કહૃાું હતું કે, મંત્રીની સામે મુકવામાં આવેલા આક્ષેપોમાં કેટલી વાસ્તવિકતા છે ત્ોમાં પણ તપાસ કરવામાં આવશે. અમિત શાહે કહૃાું હતું કે, આક્ષેપો સાચા છે કે કેમ ત્ોમાં પણ તપાસ કરવામાં આવશે. ત્ોમણે કહૃાું હતું કે, ત્ોમના નામનો ઉપયોગ કરીન્ો કંઇપણ લખી શકાય છે પરંતુ તપાસ ખુબ મહત્વપ્ાૂર્ણ બાબત છે. અમિત શાહનું નિવેદૃન ખુબ મહત્વપ્ાૂર્ણ છે. કારણ કે મી ટુ અભિયાન હેઠળ વિવાદૃોમાં આવેલા એમજે અકબર પર ભાજપ હાઈકમાન્ડ તરફથી પ્રથમ વખત આ મુજબની પ્રતિક્રિયા આવી છે. એમજે એકબર પર આક્ષેપ મુકવામાં આવ્યા છે કે, અન્ોક મિડિયા સંસ્થાઓમાં એડિટર તરીકે કામ કરતી વેળા અનેક મહિલા પત્રકારો સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વિવાદૃોન્ો લઇન્ો પાર્ટી ખુબ જ ગંભીર છે. અમિત શાહે કહૃાું છે કે, કોઇપણ આરોપો મુકતા પહેલા સોશિયલ મિડિયા પર અહેવાલ આવે છે. આક્ષેપ મુકતા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તરીકે બની ગયા બાદૃ આડેધડ આક્ષેપબાજી પણ થઇ રહી છે. એમજે અકબર પર આક્ષેપ મુકવામાં આવ્યા બાદૃ નકારાત્મક સંદૃેશા જઇ રહૃાા છે અન્ો પાર્ટી આન્ો લઇન્ો િંચતાતુર છે. શુક્રવારના દિૃવસ્ો અકબરની સામે વધુ એક એકાઉન્ટથી મી ટુહેઠળ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
સોશિયલ મિડિયા ઉપર જાતિય સતામણીના આરોપોન્ો લઇન્ો ચાલી રહેલી ચર્ચા વચ્ચે પાર્ટી પણ જટિલ સ્થિતિનો સામનો કરી રહી છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી અઠવાલે કહૃાું છે કે અકબરની સામે આરોપ યોગ્ય છે તો ત્ોમન્ો રાજીનામુ આપી દૃેવું જોઇએ.
એમજે અકબર હાલમાં આફ્રિકાના પ્રવાસ ઉપર છે. ત્ોઓ આવતીકાલે સ્વદૃેશ પહોંચશે.
એક વિદૃેશી પત્રકાર દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્ોનો આક્ષેપ છે કે, મિડિયા સંસ્થામાં ૨૦૦૭માં ઇન્ટર્નલની ભૂમિકા અદૃા કરતી વેળા ત્ોમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. એમજે અકબરે મર્યાદૃા પાર કરીન્ો આક્ષેપબાજી કરી હતી. સાથે સાથે જાતિય સતામણી કરી હતી. મહિલા પત્રકારે આક્ષએપ કર્યો હતો કે, શારીરિક ખરાબ વર્તન ત્ોની સાથે કરવામાં આવ્યું હતું. ત્ોના માતાપિતા ૯૦ના દૃશકમાં દિૃલ્હીમાં વિદૃેશી પત્રકાર તરીકે સક્રિય હતા. ત્ોમના મારફત્ો ત્ો એમજે અકબરન્ો મળી હતી. બીજી બાજુ અકબર ઉપર આક્ષેપ કરાયા બાદૃ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ અકબરનો બચાવ કર્યો છે અન્ો કહૃાું છે કે, આ મામલો અકબર અન્ો મહિલાઓ વચ્ચેનો છે.