ગુજરાત: ધ ટેસ્ટ ઓફ યુનિટી

  • ગુજરાત: ધ ટેસ્ટ ઓફ યુનિટી
    ગુજરાત: ધ ટેસ્ટ ઓફ યુનિટી

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઇ રહેલા હુમલાને રોકવામાં રાજ્ય સરકાર નિષ્ફળ જતા કેન્દ્રની મોદી સરકારને દખલગીરી કરવી પડી હતી. મોદી સરકારે તમામ જીલ્લા કલેક્ટરો, ડીએસપી સહિતના સનદી અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા છે. અરવલ્લીમાં પરપ્રાંતિયોમાં વિશ્વાસ સંપાદન કરવા માટે જીલ્લા કલેક્ટર, ડીએસપી, ડીએસપીના પત્ની તેમજ ડીડીઓ અને બીજા અધિકારીઓએ મોડાસા બસ સ્ટેશન પાસે પાણીપુરી ખાતા મોડાસા શહેરમાં આ ઘટનાને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.