વાણીવિલાસ કરનાર ફારુક અને મહેબુબાને રાજનાથનો સણસણતો જવાબ

  • વાણીવિલાસ કરનાર ફારુક અને મહેબુબાને રાજનાથનો સણસણતો જવાબ
    વાણીવિલાસ કરનાર ફારુક અને મહેબુબાને રાજનાથનો સણસણતો જવાબ

સુચેતગઢ : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે, જો કોઇ જમ્મુ કાશ્મીર માટે અળગ વડાપ્રધાનની વાત કરે છે તો સરકાર પાસે વિશેષ રાજ્યનાં દરજ્જા સંબંધિત સંવિધાનનાં અનુચ્છેદ 370 અને 35એને હટાવવા સિવાય કોઇ જ વિકલ્પ નહી બચે. સિંહે રેલી સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસે આ અંગે સ્પષ્ટીકરણ આપવું જોઇએ. તેઓ આવી માંગણીઓને સમર્થન આપે છે કે નહી. તેમણે કહ્યું કે, જો કોઇ જમ્મુ કાશ્મીર માટે અલગ વડાપ્રધાન અંગે વાત કરે છે તો અમારી પાસે અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 370 અને 35એ ને હટાવવા સિવાય કોઇ વિકલ્પ નહી બચે.