દારૂગોળાના ઢગલા પર 370 હટાવીને તણખો ફેંકશો તો હિન્દુસ્તાન નહી બચે: મહેબુબા

  • દારૂગોળાના ઢગલા પર 370 હટાવીને તણખો ફેંકશો તો હિન્દુસ્તાન નહી બચે: મહેબુબા
    દારૂગોળાના ઢગલા પર 370 હટાવીને તણખો ફેંકશો તો હિન્દુસ્તાન નહી બચે: મહેબુબા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ સોમવારે કહ્યું કે, ભાજપ દરેક પ્રકારે નિષ્ફળ રહી છે. તેઓ એવા મુદ્દા શોધી રહ્યા છે, જે મત્ત લેવા માટે મહત્વનાં હોય. તેમણે કહ્યું કે, જો કલમ 370ને હટાવવામાં આવે તો પછી હિન્દુસ્તાનનો જમ્મુ કાશ્મીર પર બિનકાયદેસર કબ્જો થઇ જશે. તેમણે ભાજપને ચેતવણી આપતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં બારુદ છે તમે ચિંગારી ફેંકશો તો ન જમ્મુ કાશ્મીર રહેશે અને ન તો હિન્દુસ્તાન રહેશે.