આશા હજી જીવંત છે

સરકારની પોતાની કેટલીક ફરઝ હોય છે, રૂપિયાન્ો મજબ્ાૂત કરવા માટે કેટલાક પગલાં ભરવા આવશ્યક છે. સરકારે મોંધવારી પર અંકૂશ મેળવવા માટે પણ પ્રયાસો કરવા જોઇએ. નોંટબંધી પછી પ્રજાની સ્થિતિ દૃયનીય બની ગઇ હતી. એમાયે જિએસટીએ તો વેપારીઓની કમર જ તોડી નાખી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીએ જિએસટી પણ એક વિધાન પણ કર્યું હતું, કહૃાું હતું કે, જિએસટી એ ગબ્બરિંસહ ટેક્ષ છે. એ જે હોય ત્ો પ્રજાન્ો મોંઘવારીએ ડરાવી નાખ્યા છે. ઘણા અંશે ભયભીત કરી નાખ્યા છે. પ્રજા માટે જીવન જીવવું દૃોહૃાલું છે. તાજેતરમાં ભાજપાના એક અગ્રણી ન્ોતાઓ કહૃાું હતું કે, અમારે લોકસભા ચુંટણી જીતવી હતી અન્ો અમન્ો કોઇકે સલાહ આપી કે, લોકોન્ો વચનો આપો. જેટલા મોટા વચનો એટલી મોટી જીત મળશે. અમે વચનો આપ્યા એ જીતી ગયા. આ દૃરમિયાન અન્ય એક ન્ોતાન્ો સવાલ કરાય કે, તમે કહૃાું હતું કે, અમે સત્તામાં આવીશું તો વિદૃેશની બ્ોન્કોમાંથી કાચું નાણું પરત લાવીશું અન્ો પ્રત્યેક નાગરિકના ખાતામાં પંદૃર-પંદૃર લાખ મૂકીશું તો, પંદૃર લાખ કેમ નથી મુક્યા? એ ન્ોતાએ ઉડાવ જવાબ આપતા કહૃાું હતું કે, અમે વચન આપ્યું હતું એ સાચું, પણ એ આંકડો તો એક જુમલો છે. એટલે આ લોકો ભારતીય પ્રજાન્ો સાવ બ્ોવકુફ અન્ો મૂર્ખ સમજે છે! શું સમજવું? જીતવા માટે વચનો આપો અન્ો ચૂંટાઇ ગયા પછી પ્રજાન્ો ભૂલી જાવ, આ વલણ જ ભાજપાની માનસિકતાન્ો છતી કરે છે. પ્રજાન્ો આ ન્ોતાઓ રમકડું સમજીન્ો ચાલે છે. આમ ન થવું જોઇએ, થાય છે એન્ો અફસોસ છે. આજની તારીખમાં મોંઘવારી ફાલી ફુલી છે. રોજગારીના સાંસા છે. નોકરીઓ નથી. ઘણાં લોકો પાસ્ો ઘરનું ઘર નથી. કયાં જઇન્ો આ બધું અટકશે.
અત્યારે તહેવારની મોસમ નજીક છે અન્ો બજારની સ્થિતિ સારી નથી. છૂટક ચીજ વસ્તુઓ મોંઘી થઇ ગઇ છે. બજારમાં ખરીદૃીનો ઘસારો છે પણત્ો ભીડ ભ્રામર છે. શેર બજારમાં ભારે ચઢાવ ઉતાર છે. રૂપિયો ખુશી ઓછી અન્ો ગમ વધારે આપી રહૃાો છે. ઉપરથી અમેરિકા પ્રતિબંધોની તલવાર ખેંચીન્ો ઊભું છે. શુક્રવારે જરૂર રાહતો ભર્યો રહૃાો રૂપિયો થોડો મજબુત થયો, શેરબજારમાં ત્ોજીન્ો ઉછાળ આવ્યો, પણ છૂટક મોંઘવારીએ આમ આદૃમીન્ો આશેકિત કરી દૃીધા છે. ડીઝલ-પ્ોટ્રોલના રોજના વધતા ભાવની અસર ગ્રાહકની ચીજ વસ્તુઓ પર પણ હવે દૃેખાવા લાગી છે. સપ્ટેમ્બર મહિનામાં છુટક ચીજવસ્તુન્ો મોંઘવારી દૃર ઓગસ્ટ ૩.૬૯ ટકાની તુલનામાં ૩.૭૭ ટકા રહૃાો. ઓકટોબરમાં પણ એમાં ઘટાડાનો અણસાર મળ્યો નહીં. એટલે કે, દૃશેરા અન્ો દૃીપાવલીના બજાર પર એની અસર નિશ્ર્ચિત છે. સરકારે ત્ાૂટતા રૂપિયાન્ો રોકવા માટે આયાત પર નિયંત્રણની કવાયત શરૂ કરી છે. ગત પંદૃર દિૃવસમાં આયાતીત ઉપકરણ અન્ો વસ્તુઓ પર બીજીવાર શુલ્ક વધારાયું છે એનાથી સામાન્ય ગ્રાહકોની વસ્તુએ જેમકે ઇલેકટ્રોનીક સામાન અને મોબાઇલ મોંઘા થવાની આશંકા છે. સરકાર ઇચ્છે છે કે, મેક ઇન ઇન્ડીયા દ્વારા વધુમાં વધુ ઉત્પાદૃન દૃેશમાં જ કરવામાં આવે. સ્ોમસંગ અન્ો જીયોમી જેવા નિર્માતા ભારતમાં ઉત્પાદૃન શરૂ કરી ચૂકયા છે. પણ આંતરરાષ્ટ્રીય બજારમાં મંદૃીના કારણે આશાતીત વિદૃેશી રોકાણ નહીં કરી શકવાના પગલે વેપાર સંતુલનમાં મુશ્કેલી આવી રહી છે. તો બીજી તરફ અમેરિકાએ પણ ૪ નવેમ્બર પછી ઇરાનમાંથી ત્ોલ આયાત પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધની જાહેરાત કરી છે. રૂસથી આ ૪૦૦ વાયુ રક્ષા પ્રણાલીની ખરીદૃ અન્ો ઇરાનથી ત્ોલ આયાત ચાલુ રાખવાના ભારતના નિર્ણયથી ટ્રમ્પ શાસન નારાજ છે.
એણે ચેતવણી દૃીધી છે કે, આપણે ભારતના વલણની બારીકાઇથી સમીક્ષા કરી રહૃાા છીએ. રુસ અન્ો ઇરાનથી સ્ૌન્ય અન્ો વ્યાપારિક સંબંધોથી એન્ો કોઇ ફાયદૃો થનારો નથી.
બગડી રહેલા આંતરરાષ્ટ્રીય માહોલમાં બજારન્ો નજીકના ભવિષ્યમાં રાહત મળશે, એ કહેવું મુશ્કેલ છે. કેમ કે દૃેશનું ઔદ્યોગિક ઉત્પાદૃન પણ ગત વર્ષની તુલનામાં ૫ ટકા ઓછું થયું છે. નોટબંધી અન્ો જિએસટી લાગુ થયા પછી વેપાર અન્ો વેપારી બન્ને પહેલેથી હતાશ છે. બજારમાં ઊઠાવ નથી દૃેખાતો. જો કે, વેપારી જિએસટીન્ો સારું બતાવી રહૃાા છે, પણ એના કેટલાક દૃરો પર મતભેદૃ છે. મંદૃીની સાથે રૂપિયાનું અવમૂલ્યન આયાત શુલ્કમાં વૃધ્ધિથી નવી આયાત મોંઘી થશે જ, પણ જે વેપારીઓએ તહેવાર માટે અગ્રીમ આયાત કરેલ છે ત્ો પણ ઉપભોકતાન્ો નવા વધેલ દૃરો પર સપ્લાય કરશે. એની સીધી અસર આમ ઉપભોકતાના ખિસ્સા પર પડશે. સરકાર ઇચ્છે છે કે, ત્ો રૂપિયાન્ો મજબ્ાૂત કરવાના પગલાં તો ઉઠાવે જ, સાથે બજારમાં મોંઘવારીન્ો કાબ્ાૂમાં કરવાના પ્રયાસ પણ કરે. ગત ગયા મહિનામાં શેર બજારમાં ગિરાવટનું વલણ જોવા મળ્યું હતું, બ્ોલેસ છે સ્ાૂચકાંક ચાર હજારથી વધુ અંક ત્ાૂટી ગયો. રૂપિયામાં પણ ડોલરની તુલનામાં રેકોર્ડ ગાબડું દૃેખાયું આ સ્થિતિ ખૂબજ િંચતાપ્રેરક બની રહી હતી. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ત્ોલના ભાવોમાં ગિરાવટ સાથે શેર બજાર દૃુનિયાભરમાં ઉછળ્યું તો રૂપિયો પણ મજબ્ાૂતિની તરફ આગળ વધ્યો. મંદૃીમાં કંઇક સુધારાની આશા કરી શકાય છે. ૮ નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી દૃીપાવલી પર્વ પછી આવી હતી. ગત વર્ષ બજાર માટે તહેવાર ફીકો રહૃાો. આ વખત્ો ત્ોજીની આશા અન્ો ખુશાલીની કામનામાં સામાન્ય નાગરિક, ખેડૂત અન્ો વેપારી કેન્દ્રની તરફ નજર લગાવી બ્ોઠા છે. ચૂંટણી વર્ષમાં તહેવાર રોશનીથી તરવતર બન્ો એટલા માટે એનડીએ સરકારે દૃસ દિૃવસમાં નિર્ણય કરવો જોઇએ.