ભાજપનો સંકલ્પ પત્ર : દેશની સુરક્ષા અને J&Kની કલમ 35A તથા 370 પર મોટા વાયદા

  • ભાજપનો સંકલ્પ પત્ર : દેશની સુરક્ષા અને J&Kની કલમ 35A તથા 370 પર મોટા વાયદા
    ભાજપનો સંકલ્પ પત્ર : દેશની સુરક્ષા અને J&Kની કલમ 35A તથા 370 પર મોટા વાયદા

 લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો સંકલ્પ પત્ર બહાર પાડ્યો. જેમાં ભાજપે જમ્મુ અને કાશ્મીરને વિશેષ અધિકાર આપતી બંધારણની કલમ 35એ અંગે મોટી જાહેરાત કરી છે. ભાજપે સંકલ્પ પત્રમાં વાયદો કર્યો છે કે જો ફરીથી સત્તામાં આવશે તો આર્ટિકલ 35એ ખતમ કરવામાં આવશે.