સુરક્ષાના મુદ્દે ભારત સક્ષમ

લાંબા સમયથી અસમંજસ ભરી બની રહેલી ભારતની રુસના અત્યાધુનિક એસ. ૪૦૦ પ્રક્ષેપાસ્ત્ર ખરીદૃવાની વાતચિત છેવટે શુક્રવારે પ્ાૂરી થઇ ગઇ છે. એમાં સૌથી મોટો અવરોધ અમેરિકાના ‘કાઉંટરીંગ અમેરિકા એડ વર્સરિજ થ્રુ સ્ોકશન્સ એકટ (કારસા) હતો. જેના દ્વારા અમેરિકાની તરફથી દૃરેક એ દૃેશ પર કડક પ્રતિબંધ લગાવવાની વ્યવસ્થા છે જે ઉ.કોરિયા, ઇરાન, રુસની સાથે હથિયારો અન્ો રક્ષા ઉપકરણોનો વિનિમય કરશે.
અમેરિકા લગાતાર ભારતની રુસથી એસ. ૪૦૦ પ્રક્ષેપાસ્ત્ર ખરીદૃવાની સ્થિતિમાં એવા પ્રતિબંધ લગાવવાના ચેતવણી આપતું રહૃાું છે. જેવી કે, જેના પગલે ભારત રુસના ૧૯૪૧ શિખર સંમેલનમાં એસ. ૪૦૦ ખરીદૃવા માટે અનુબંધન્ો અંતિમ રૂપ અપાયું, તો એ ૪૦ હજાર કરોડ રૂપિયા મૂલ્યના સૌથી મોટા રક્ષા કરારન્ો એ આઠ સંધિઓમાં શામેલ કરાઇ નહીં જે પ્રધાનમંત્રી મોદૃી અન્ો રાષ્ટ્રપતિ પુતિનની ઉપસ્થિતિમાં થઇ. બંન્ને ન્ોતાઓએ પત્રકારોની વાતચિતમાં એનો ઉલ્લેખ સુધ્ધા કર્યો નહીં. પોતાના સંયુકત વકતવ્યમાં પણ એ કરારનો ઉલ્લેખ ૪૫માં પ્ોરેગ્રાફમાં કર્યો હતો. એ સિવાય કરારના બ્ો વર્ષ પછી ૨૦૨૦માં જ જમીનથી હવામાં પ્રહાર કરનાર આ પ્રક્ષેપાસ્ત્ર રૂસથી ભારતન્ો મળવા શરૂ થશે. આ કરારનો વધારે પ્રચાર ના કરવાની પાછળ ભારતની માનસિકતા કારણથી બચવા માટેની હોઇ શકે સપ્ટેમ્બરમાં ચીન ર રૂસથી આ એસ.૪૦૦ પ્રક્ષેપાસ્ત્રોન્ો ખરીદૃવા પર કારસાના પ્રતિબંધોન્ો થોપવામાં આવ્યા હતા. એટલે આ એસ.૪૦૦ બતાવનાર કંપની અલમાર્જ અંત્ો પર કરસા પ્રતિબંધ લાગુ છે. અન્ો એટલે ભારત ૧૫ ટકાના પ્રથમ હિસ્સાન્ો ડોલરના બદૃલે રૂપિયા- રૂબલ વિનિમયના માધ્યમથી કરશે એમ જણાય છે. તો બીજી બાજુ જ્યારે ભારત્ો આ એસ-૪૦૦ કરારન્ો અંતિમ રૂપ આપી જ દૃીધું છે તો અમેરિકાના વલણમાં પણ નરમાઇ આવી ગઇ છે. કારસાના અનુચ્છેદૃ ૨૩૧માં અમેરિકા રાષ્ટ્રપતિન્ો કોઇપણ દૃેશન્ો પ્રતિબંધોથી છૂટ આપવાની વ્યવસ્થા છે.
અમેરિકાના કેટલાક ન્ોતા, જેમાં વિદૃેશ મંત્રી માઇક પોમ્પિયો પણ શામેલ છે, પરોક્ષ રૂપથી સંકેત આપી ચુક્યા છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રશાસન રુસ, ચીન અન્ો ભારતન્ો ત્ો એકજ દ્દષ્ટિકોણથી નથી જોતા. એ જ અમેરિકામાં જ કેટલાક લોકોનું માનવું છે કે, એસ-૪૦૦ પ્રક્ષેપાસ્ત્ર ખરીદૃવાથી ભારતની ચીન સાથે પ્રતિરક્ષા વધુ સુદ્રઢ બનશે અન્ો એનાથી ત્ો અમેરિકાની ચીન પર અંકુશ લગાવનારે જાતિઓમાં પણ વધુ હિસ્સ્ોદૃાર બની શકે છે. એટલે શુક્રવારે ભારત-રુસના એસ:૪૦૦ પ્રક્ષેપાત્ર પર કરારન્ો અંતિમ રૂપ આપવાની પ્રક્રિયા પ્ાૂર્વે દિૃલ્હીમાં અમેરિકી દૃૂતાવાસ અન્ો ત્ો પછી વોિંશગ્ટનમાં વ્હાઇટ હાઉસના પ્રવકતાઓના સ્ાૂર બદૃલાયેલા નજરે પડ્યા હતા. અમેરિકી દૃૂતાવાસના પ્રવકતાએ ત્રણ વાતો કરી. પહેલી વાત, કારસાના અનુચ્છેદૃ ૨૩૧ અંતર્ગત છૂટ દૃેવા સબબ નિર્ણય એસ:૪૦૦ પ્રણાલી વિતરણના સમયે જ થશેે. બીજી વાત એ છે કે, અનુચ્છેદૃનો હેતુ રુસના અપ્રિય વ્યવહાર પર અંકુશ લગાવવાનો છે નહીં કે, સહયોગી અન્ો હીસ્સ્ોદૃાર દૃેશોન્ો સજા આપવાનો! ત્રીજી વાત એ કે, આ પ્રતિબંધોથી છૂટ પ્ાૂર્ણત: બંધન મુકત નહીં હોય, આ વાતોથી સમજી શકાય છે કે, ભારતન્ો એસ: ૪૦૦ વિતરણના આધાર પર પ્રતિબંધોથી છૂટના અણસાર બનતા નજરે પડી રહૃાા છે. પ્રતિબંધ લગાવવાના વિચારની પાછળ કેવળ સ્ૌન્ય િંચતા કારણ નથી, પણ અમેરિકાના વ્યવસાયિક હિત પણ એનું કારણ છે. ઘણા સમયથી અમેરિકા, ભારતન્ો ‘ટર્મિનલ હાઇ એલ્ટીટયુડ એરિયા ડિફેન્સ (થાર્ડ) વિસ્ટન વેચવાની કોશિશ કરી રહૃાું છે. થાર્ડ સિસ્ટમ એસ:૩૦૦થી શ્રેષ્ઠ છે. પરંતુ એસ:૪૦૦ એકદૃમ અત્યાધુનિક છે. આ એકજ સમયમાં ૩૦૦થી વધુ લક્ષ્યો પર નજર રાખી શકી છે અન્ો એની હદૃમાં આવનાર ત્રણ ડઝન લડાકુ વિમાનો, પ્રક્ષેપાસ્ત્રો અન્ો ડ્રોનન્ો પણ એકી સાથે ભેદૃી શકે છે. એસ:૪૦૦ની ખૂબીઓ છતાં ભારત થાર્ડ સિસ્ટમ ખરીદૃવામાં પણ દિૃલચસ્પી દૃાખવી શકે છે. આમ તો ભારત અમેરિકાથી ૧૪ અરબ ડોલરની રક્ષા કરાર કરી ચુકયું છે. આવનારા સમયમાં ભારત અમેરિકાથી વધારે રક્ષા ઉપકરણ અન્ો હથિયાર ખરીદૃી શકે છે અન્ો આ પ્રકારે ભારત, અમેરિકા માટે રક્ષા ઉપકરણ અન્ો હથિયારોનું લોભામણું બજાર છે અન્ો એટલે કારસા દ્વારા પ્રતિબંધોની બહુ સંભાવના નથી. આ ઉપરાંત અમેરિકા ભારત-રુસ સંબંધોની ઊંડાઇ અન્ો ભારતીય વિદૃેશ નીતિની સ્વતંત્રના અન્ો એની સ્વાયત્તતાથી પણ ખૂબ સારી રીત્ો પરિચિત પણ છે. ભારતના વિદૃેશ મંત્રાલયએ પણ કહૃાું છે કે, એસ-૪૦૦નો કરાર ભારતની રક્ષા અન્ો રાષ્ટ્રહિતોન્ો ધ્યાનમાં રાખીન્ો કરાયો છે. સાત દૃશકાએથી રુસ ભારત ભાગીદૃારી રક્ષા, અંતરિક્ષ અન્ો પરમાણું ઉર્જાના ત્રણ સ્તંભો પર ટકેલી છે. પ્રધાનમંત્રીએ પણ કહૃાું છે કે, આજના બદૃલાતા પરિપ્રેક્ષ્યમાં ભારત અન્ો રુસની સહભાગિતા વધુ મહત્વપ્ાૂર્ણ થઇ જાય છે. એટલે ત્રણ સ્તંભોની સાથોસાથ રુસની વચ્ચે પરસ્પર રોકાણ અન્ો વેપારન્ો વધારવો અત્યંત આવશ્યક છે.