જૂલાઇ 2018માં લેવાયેલી TAT પરીક્ષા પેપર લીક થવાના મુદ્દે રદ કરાઇ

પ્રશ્ર્નપત્ર લીક થવાના મુદ્દે વર્ષ 2018 જુલાઇમાં લેવાયેલી જૂલાઇ 2018માં લેવાયેલી TAT પરીક્ષા પેપર લીક થવાના મુદ્દે રદ કરાઇ પરીક્ષા રદ કરવાનો નિર્ણય રાજય પરીક્ષા બોર્ડે લીધો છે. આ પરીક્ષા 1.47 લાખ છાત્રોએ આપી
હતી. હવે ડિસેમ્બર - જાન્યુઆરીમાં આ પરીક્ષા લેવાશે.