ફાર્માસ્યુટિકલ અંગે ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે એમઓયુ

  • ફાર્માસ્યુટિકલ અંગે ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે એમઓયુ
    ફાર્માસ્યુટિકલ અંગે ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે એમઓયુ

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે એક ત્રિપક્ષીય અને એક દ્વિપક્ષીય એમ કુલ બે એમઓયુ પર ભારતના ટ્રાન્સપોર્ટ અને હાઈવે શિપીંગ રાજયમંત્રી મનસુખભાઈ માંડવીયા અને ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી અલીશા શદમનોએ સહી કરી હતી તેની તસ્વીર. આ કરારો ફાર્માસ્યુટિકલ અને બાયો ફાર્માસ્યુટિકલ અને બાયો ફાર્મા સ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં વિકાસ કરવા અંગે થયા છે.