મોબાઈલનાં બિલ વધશે

નવીદિૃલ્હી, તા. ૯
ટેલિકોમ સ્ોક્ટરમાં ઉથલ પાથલનો દૃોર હવે ખતમ થવાની દિૃશામાં છે.
છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં મોટા ભાગના ટેરિફ પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા નથી પરંતુ કેટલાક નિષ્ણાંતો માની રહૃાા છે કે આગામી બ્ો મહિનામાં ટેરિફમાં વધારો કરવામાં આવી શકે છે.
આના કારણે ટેલિકોમ ગ્રાહકો માટે છેલ્લા બ્ો વર્ષથી વધારે સમયથી ચાલી રહેલા સસ્તા ટેરિફનો દૃોર ખતમ થઇ જશે. કારોબારી લોકો કહે છે કે આવનાર બ્ો ત્રિમાસિક ગાળામાં કંપનીઓ માર્કેટ પ્રતિક્રિયા જોવા માટે ટેરિફમાં વધારો કરવામાં આવી શકે છે. જો કે ટેરિફમાં વધારો છ મહિના બાદૃ જોવા મળશે.
ત્ોમનુ કહેવુ છે કે પ્રાઇિંસગમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમની ભૂમિકા સૌથી મોટી રહેનાર છે. જિયોના કારણે ટેરિફમાં તમામ કંપનીઓ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર ૨૦૧૬માં એન્ટ્રી કર્યા બાદૃ આક્રમક પ્રાઇિંસગ સ્ટ્રેટેજી અપનાવી હતી. જેના પરિણામસ્વરૂપ્ો બીજી કંપનીઓન્ો ગ્રાહકોન્ો સાથે રાખવા માટે િંકમતો ઘટાડી દૃેવાની ફરજ પડી હતી. આની સાથે જ જિયો યુજર્સ્ો ફ્રી વોયસ સર્વિસ ઓફર કરી રહી છે. ત્ોના સસ્તા પ્લાનના પરિણામ સ્વરૂપ્ો ડેટાનો ઉપયોગ વધી ગયો હતો. ત્ોની ઓફરના કારણે ગ્રાહકોન્ો ફાયદૃો થયો હતો. જેના કારણે દૃેશની જુની ટેલિકોમ કંપનીઓની હાલત કફોડી બની ગઇ હતી.