દલિતો ‘રાજી’, સર્વણો ‘ખફા’, બંધ હિંસક

નવી દિૃલ્હી, તા. ૬
કેન્દ્ર સરકાર દ્વારા એસસી-એસટી એક્ટમાં કરવામાં આવેલા સુધારાની સામે નારાજગી સાથે સવર્ણો દ્વારા આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યા બાદૃ કેટલાક ભાગોમાં િંહસક દૃેખાવ કરવામાં આવ્યા હતા. બિહારમાં ટ્રેનો રોકવામાં આવી હતી. ભારત બંધની સૌથી વધારે અસર બિહારમાં જોવા મળી હતી. મધ્યપ્રદૃેશમાં પણ પ્ોટ્રોલ પંપો બંધ રહૃાા હતા. મજબ્ાૂત સુરક્ષા અન્ો એલર્ટ વચ્ચે ભારત બંધ દૃરમિયાન અપ્ોક્ષા મુજબ સ્થિતિ વધારે વણસી ન હતી.
બિહારના અલગ અલગ જિલ્લામાં િંહસક દૃેખાવો કરવામાં આવ્યા હતા. ટ્રેનોની સાથે માર્ગો ઉપર પણ ચક્કાજામની સ્થિતિ કરવામાં આવી હતી. મધ્યપ્રદૃેશમાં ડ્રોન મારફત્ો નજર રાખવામાં આવી હતી. લોકોએ કાળા વસ્ત્રો પહેરીન્ો દૃેખાવો કર્યા હતા. બિહારના આરા જિલ્લામાં રેલવે સ્ટેશનમાં સવર્ણોએ ટ્રેન રોકીન્ો દૃેખાવો કર્યા હતા. મધુબાનીમાં ન્ોશનલ હાઈવે નં.૧૦૫ ઉપર ચક્કાજામની સ્થિતિ સર્જવામાં આવી હતી. ન્ોશનલ હાઈવે ૩૧ ઉપર પણ કેન્દ્ર સરકારની યોજના સામે દૃેખાવો કરવામાં આવ્યા હતા. સીતામઢીમાં દૃરભંગા-રકસોલમાં ટ્રેનો રોકવામાં આવી હતી. સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસન્ો બિહારમાં રોકવામાં આવી હતી. નાલંદૃામાં આગની ઘટનાઓ બની હતી. મધ્યપ્રદૃેશમાં બંધના લીધે સ્કુલો-કોલેજો બંધ રહૃાા હતા. પ્ોટ્રોલ પંપ માલિકોએ પ્ોટ્રોલ પંપ બંધ રાખ્યા હતા. રાજસ્થાનના ૧૦ જિલ્લામાં અને મધ્યપ્રદૃેશના ૩૫ જિલ્લામાં એલર્ટની જાહેરાત કરાઈ હતી.
ઉત્તરપ્રદૃેશમાં પ્ાૂતળા દૃહનના કાર્યક્રમો યોજાયા હતા. એલર્ટની વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. દૃેશના જુદૃા જુદૃા ભાગોમાં સ્થિતી સવારથી જ તંગ રહી હતી. ભારત બંધના એલાનના કારણે દૃેશના સંવેદૃનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરવામાં આવી હતી.
દૃેશભરમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવ્યા બાદૃ પણ કેટલાક વિસ્તારોમાં િંહસા થઇ હતી. ભોપાલથી પ્રાપ્ત અહેવાલ મુજબ ૩૫ જિલ્લામાં એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. સુરક્ષા દૃળોની ૩૪ કંપનીઓ અન્ો ૫૦૦૦ સુરક્ષા જવાનો ગોઠવી દૃેવામાં આવ્યા હતા. બિહારના દૃરભંગા અન્ો મુંગ્ોર જેવા વિસ્તારમાં દૃેખાવકારોએ ટ્રેનો રોકી હતી. દૃેશભરમાં ભારત બંધના કારણે કેટલાક વિસ્તારોમાં બંધની અસર વધારે દૃેખાઇ હતી. જ્યારે કેટલાક વિસ્તારમાં બંધની કોઇ અસર રહી ન હતી. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય જનજીવન રહૃાુ હતુ. આજે ભારત બંધની અસર ખાસ કરીન્ો મધ્યપ્રદૃેશ, રાજસ્થાન અન્ો છત્તિસગઢમાં વધારે દૃેખાઈ હતી. આ તમામ રાજ્યોમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. દૃેશના અન્ય રાજ્યોમાં પણ સવર્ણો દ્વારા દૃેખાવો કરવામાં આવ્યા હતા. સવર્ણ સમાજના લોકો દૃેખાવ કરવા માટે જાહેર રસ્તા પર આવી ગયા હતા.