મોદૃીના રોજગાર મોડલ લઇ રાહુલ ગાંધીના આકરા પ્રહારો

બ્ોંગ્લોર,તા. ૧૩
કર્ણાટકના બિદૃરમાં એક જનસભાન્ો સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ઉપર ત્ોજાબી પ્રહારો કર્યા હતા. રાહુલે કહૃાું હતું કે, ઇનોવેશનના કાર્યક્રમમાં વડાપ્રધાન્ો ટેકનોલોજી પર બ્ો દૃાખલા આપ્યા હતા. વડાપ્રધાન્ો કહૃાું હતું કે, એક ઢાબાવાળાએ નાળામાં પાઈપ મુકીન્ો ત્ોના ગ્ોસથી ભોજન બનાવવામાં સફળતા મેળવી હતી. મોદૃીની રોજગાર આપવાની આજ રણનીતિ રહી છે. જેમાં મોદૃી બ્ો કરોડ યુવાનોન્ો રોજગાર આપવાની વાત કરે છે. રાહુલે કહૃાું હતું કે, મોદૃીના રોજગાર મોડલનો મતલબ એ છે કે, યુવાઓ પકોડા બનાવે અન્ો ત્ોના માટે યુઅલનો ઉપયોગ નાળાના ગ્ોસથી કરે. પોતાના સંબોધન દૃરમિયાન રાહુલે કહૃાું હતું કે, સરકારના તમામ દૃાવા પોકળ સાબિત થઇ રહૃાા છે. મોદૃીએ વચન આપ્યું હતું કે, તમામના ખાતામાં ૧૫ લાખ રૂપિયા ઉમેરી દૃેવામાં આવશે પરંતુ કોઇન્ો ૧૦ રૂપિયા પણ મળ્યા નથી. બીજી બાજુ કોંગ્રેસ્ો વચન આપ્યું હતું કે, ખેડૂતોનું દૃેવું માફ કરવામાં આવશે.