હૈદરાબાદ આઈએસ નું કેન્દ્ર બને તે પૂર્વે આતંકી નેટવર્ક ભેદયું: બે ઝડપાયા

નવી દિૃલ્હી,તા. ૧૩
ન્ોશનલ ઇન્વેસ્ટીગ્ોશન એજન્સી (એનઆઇએ)ન્ો મોટી સફળતા હાથ લાગી છે. એનઆઇએની ટીમ દ્વારા સ્ટેટ ટેર ગ્રુપના શખ્સ અબ્દૃુલ્લા બાસીત અન્ો સીમીના પ્ાૂર્વ પ્રમુખ સ્ૌયદૃ સલાઉદ્દીનના ભત્રીજાની ધરપકડ કરી લીધી છે. સ્ૌયદૃની અગાઉ ત્ોની ખતરનાક પ્રવૃતિ બદૃલ નોંધ લેવામાં આવી હતી. હૈદૃરાબાદૃમાં આઇએસ ટેરર મોડલ સ્થાપિત કરવા અન્ો હુમલાની યોજના ત્ૌયાર કરવા બદૃલ આ બંન્ો શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.