આ ઝેરને અટકાવો

કેટલાક કીટનાશકોટન ચેતવા જેવું હોય છે વળી ત્ો વાયુ પ્રદૃૂષણ જેટલા જ ભયજનક બની રહેછે. જરૂર છે થત્રી જવાની. આપણી િંજદૃગી અવનવા રસાયણો થકી ચાલી રહી છે, અથવા આપણી આસપાસ અવનવા ઝેરી તત્વો પણ વિચરણ કરતા હોવાનું કહેવાય છે. આપણે આગની ભઠ્ઠી પર બ્ોઠા છીએ, કેમકે ચારે તરફ ઝેરીમાં ઝેરી પ્રદૃૂષણ ફેલાયું છે, પાણીનું મયાનુ પ્રદૃૂષણ, ઝેરી ગ્ોસ, હવામાનનું પ્રદૃૂષણ, ઝેરી ગ્ોસ, હવામાનનું પ્રદૃુષણ પ્ોટ્રોલના ધુમાડા, ગંદૃકી, કચરાનું પ્રદૃૂષણ, ધુળ ઊડવી, ધુમાડા વિગ્ોરેનું પ્રદૃૂષણ આમ વિવિધ પ્રદૃૂષણો એક પ્રકારના જીવન ટૂંકાવનારા ઝેર જ ગણાવી શકાય. કાદૃવ, કીચડ, ભરેલા પાણી, મચ્છર ઉપદ્રવી ખાડાઓ અન્ો કચરાના ઢગલા આ સધળા ઝેરના ઘર છે. આ સ્થિતિ રોગ પ્રસરાવનાર છે. આપણે ત્ોનાથી બચી શકયા નથી.નીત નવા પ્રદૃૂષણો ઉપરાંત તમે સરકારી હોસ્પિટલમાં પણ નાખજો. ત્યાં કચરાની પત્ર પડેલા જોવા મળે છે. દૃવા-ઇન્જેકશનના બલ્બ, ગોળીઓના ખોખા, પતરાં, ત્ાૂટેલ,ફૂટેલ જર્જરિત ફોઇલ્સ ત્ોના ડૂચા, તળાવનો કચરો, પાન પીચકારીથી ખરડાયેલા દૃાદૃરા વિગ્ોરે માણસન્ો ખતમ કરી નાખે ત્ોવા ઝેરી હવામાનન્ો વધુન્ો વધુ પ્રદૃૂષિત બનાવે છે. હવા શુધ્ધ રહે કયાંથી. મ્યુ. કોર્પોરેશન તરફથી ફીનાઇલ છંટાય છે, ધુમાડા ફેંકાય છે,આમ છતાં વાતાવરણ વધુન્ો વધુ ડહોળાયેલું પ્રદૃૂષિત જ વર્તાય છે. આ સ્થિતિ ખૂબ જ દૃુ:ખદૃ અન્ો િંચતાજનક હોય છે, આપણે ગમે ત્ોટલી ફરિયાદૃ કરીએ તો પણ ત્ોન્ો ધ્યાન્ો લેવાતી નથી. શું થશે ? કેમ થશે ? આવા પ્રશ્ર્નો સાથે માણસ દિૃવસ પસાર કરે છે. જીવજંતુઓના નાશ માટે ઘણી દૃવાઓ, બારીક વાયરો બન્યા છે. ફીનાઇલ તો હોય જ, આમ છતાં કયાંક કશીક મૂંઝવણ દૃેખાય છે, જો કે અહીં અન્ય રાસાયણિક બાબતો પ્રત્યે ગંભીર ચર્ચા કરવી છે.
આપણી િંજદૃગી વાસ્તવમાં રાસાયણિક તત્વોથી ભરેલી છે. અન્ો ખતરો દિૃન-પ્રતિદિૃન વધતો જાય છે. ખાવા-પીવાથી લઇન્ો સૌન્દૃર્ય પ્રસાધન અન્ો અન્ય વસ્તુઓમાં રસાયણોનો અંધાધુંધ ઉપયોગ થઇ રહયો છે. એમા કેન્સર, હૃાદૃય અન્ો મસ્તિષ્ક સંબંધી બીમારીઓ થઇ રહી છે અન્ો હવે તો ત્ો વકરી પણ રહી છે. પરંતુ કંપનીઓ મોટો નફો રળવા વિકાસશીલ અન્ો ખેતી પર નિર્ભર દૃેશોન્ો નિશાન બનાવી રહી છે. વિકસિત દૃેશોમાં જરૂર એની વિરુધ્ધ જાગ્ાૃતિ ફેલાવા લાગી છે. તાજેતરમાં કેલિફોર્નિયાથી સંત ફ્રાન્સિસ્કો સુપિરિયર કોર્ટે એક ચુકાદૃામાં બીજ અન્ો કીટનાશક નિર્માતા કંપની મોનસ્ોંટો પર ૨ હજાર કરોડ રૂપિયાનો દૃંડ લગાવ્યો છે. કંપનીએ પીડિત માલી ડ્વેન જોનસન્ો આ રાશિ ચૂકવી દૃેવી પડશે. કેમ કે એન્ો ઝેર કીટનાશકથી કેન્સર થઇ ગયું હતું.
કોર્ટે મોનસ્ોંટોન્ો જવાબદૃાર ગણાવતા હતા. એકલા અમેરિકામાં કંપનીની વિરુધ્ધ પાંચ હજારથી વધુ ત્ોણે ન્યાયાલયોમાં ચાલી રહેલ છે. કેટલાક પ્રાંતોમાં આ પ્રતિબંધ પણ બનાવાયો છે. ભારતમાં પણ ખેતીન્ો વધારવા માટે કીટનાશકો તથા હાઇબ્રિડ બિયારણના ઉપયોગમાં ઝડપથી વૃધ્ધિ થઇ છે. છેલ્લા ૨૦ વર્ષોમાં દૃેશમાં કેન્સર જેવા ઘાતક રોગોથી પીડિતોની સંખ્યામાં પણ વધારો થયો છે ખાસ કરીન્ો ગ્રામીણ વિસ્તારોમાં કેન્સરના દૃર્દૃીઓમાં બ્ોહદૃ વધારો થયો છે. ગંદૃકીથી, પ્રદૃૂષણથી જેમ થોડી થોડી પ્રલટી શકે છે ત્ોમ આ એક પ્રકારે રોગ માટેની વૃધ્ધિતર સ્થિતિ છે. આધુનિક ખેતીની જાણકારી ન હોવાના કારણે આપણા ખેડૂતો ઉપજ વધારવા માટે કીટનાશક કંપનીના કેન્દ્રમાં આવી જાય છે. એ પરિસ્થિતિમાં કર્જની સાથે પ્રાણઘાતક રોગ પણ મેળવે છે. પંજાબથી બીકાન્ોર આવનાર એક ટ્રેનનું તો નામ જ કેન્સર ટ્રેન થઇ ગયું છે. એમાં સફર કરનાર મોટાભાગ્ો કેન્સરના દૃર્દૃી હોય છે. એ સ્થિતિ એટલા માટે બની છે મુકી સરકારની તાફથી પણ પોતાની કંપનીઓન્ો ઉપજ અપાઇ રહૃાું છે. કેટલાક બિયારણોની સાથે શરત મુકાય છે કે અમુક કીટનાશક ખરીદૃીન્ો છાંટવું પડતો ત્યારે જ પાક સારો થઇ શકશે. થોડા લાભ માટે ખેડૂત જ નહીં, ઉપજનો ઉપયોગ કરનારા નાગરિકોનાં પ્રાણ સાથે પણ ખેલ કેલાય છે. ખેતી જ નહીં ટુથપ્ોસ્ટ, પરફયૂમ સ્પ્રે, ફિનાઇલ, દૃર્દૃનાશ ત્ોલ વિગ્ોરેથી પણ ખતરનાક રસાયણો છૂટથી વપરાય છે.
જે ગતિથી આ કિટનાશકોનો ઉપયોગ થાય છે ત્ો ગતિથી એના પર અંકુશ બતાવવા આમ જનતામાં જાગ્ાૃતિ લાવવાના પ્રયાસ જોઇ રહયા નથી એ કારણ છે કે મોનસ્ોંટો ભારતમાં લગભગ ૭૦૦ કરોડ રૂપિયાનો કારોબાર છે અન્ો ત્ો પછી રહૃાો છે. એનું એક કીટનાશક ‘રાઉન્ડ અપ જો ત્ો સાર્વજનિક સ્થળો પર ઉપયોગમાં લેવાય છે. જેથી વાર્ષિક વેચાણ જ ૧૯૦ કરોડ રૂપિયા સુધી થાય છે, આ મોનસ્ોંટોનો ભારતમાં કુલ વેપારના ૨૮ ટકા છે આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે આપણે કેટલા ઝેરનો ઉપયોગ કરી રહૃાા છીએ. સરકારે કીટનાશકોના પ્રકારોના ઉપયોગ સાથે કડક કાયદૃો બનાવવો જોઇએ. સાથે જ એમાંથી થનાર ૭ કલાકનો અંદૃાજ મેળવવામાં આવે તો ચોક્કસ ત્ોના પર અંકુશ મેળવવામાં મદૃદૃ મળી શકશે