લોકસભાના ભૂતપૂર્વ અઘ્યક્ષ્ા સોમનાથ ચેટર્જીનું અવસાન

કોલકત્તા,તા. ૧૩
લોકસભાના ભૂતપ્ાૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનુ આજે સવારે અવસાન થતા ત્ોમના સમર્થકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. ત્ોઓ ૮૯ વર્ષના હતા. પોતાના રાજકીય જીવનમાં ચેટર્જી ૧૦ વખત સાંસદૃ તરીકે રહૃાા હતા. હાલમાં એટેક થયા બાદૃ ત્ોમન્ો હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બ્ો દિૃવસ સુધી ત્ોઓ વેન્ટીલેટર પર હતા. ગયા મહિનામાં ત્ોમન્ો બ્રેન હેમરેજનો હુમલો પણ થયો હતો. એક દિૃવસ પહેલા જ તબીબોએ કહૃાુ હતુ કે કિડનીની તકલીફ પણ ત્ોમન્ો હતી. ચેટર્જીન્ો હાલમાં ગંભીર સ્થિતીમાં હોસ્પિટલમાં દૃાખખલ કરવામાં આવ્યા હતા. ત્ોમના પર ડાયાલિસીસ પ્રક્રિયા ચાલી રહી હતી. આવા મામલામાં કેટલીક વખત હાર્ટ કામ કરવાનુ બંધ કરી દૃે છે. બીજી બાજુ ત્ોમના અવસાન બાદૃ આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અન્ો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ત્ોમના અવસાન પર દૃુખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન્ો ટ્વીટ કરીન્ો કહૃાુ છે કે અમારા સંસદૃીય લોકતંત્રન્ો મજબુત કરવામાં ત્ોમની ચતાવીરૂપ ભૂમિકા હતી. ત્ોઓ ગરીબ અન્ો વંચિત લોકો માટે અવાજ ઉઠાવી રહૃાા હતા. ત્ોમની સંવેદૃનના ચેટર્જીના પરિવારની સાથે છે. રાહુલ ગાંધીએ કહૃાુ છે કે તમામ સાંસદૃ પાર્ટી લાઇનથી અલગ હટીન્ો ત્ોમની પ્રશંસા કરતા હતા.