ધ્રાંગધ્રાના તબીબ સામે પગલા ભરવા ઠાકોર સેનાએ ઉઠાવી માંગ

ધ્રાંગધ્રા તા.29
ધ્રાંગધ્રા ઠાકોર સેના દ્વારા ડે.કલેકટરને આવેદન પત્ર આપતા જણાવાયું છે કે સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી બેદરકાર ગાયનેક ખેડાવાલાની હોસ્પિટલ સીલ કરાય નહી તો આગામી સમયમાં ઠાકોર સેના પોતે ફરીયાદી બનશે અને જરુર પડયે તેઓ તબીબ વિરુઘ્ધ આંદોલનનો પણ શરુ કરશે.